Not Set/ જુઓ, કેટરીના કૈફ અને તેની બહેન ઈસાબેલ કૈફનો બ્રાઈડલ લુક

મુંબઈ બોલીવુડ એક્ટ્રેસ ‘કેટરીના કૈફ’ અને તેની બહેન ‘ઈસાબેલ કૈફ’એ હાલમાં જ એક ઈંગ્લીસ મગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે જેમાં બંને બહેનો બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે આ ફોટોશૂટની તસ્વીરો કેટરીના કૈફ અને ઈસાબેલ કૈફએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટમાં શેર કરી હતી. બંને બહેનો દુહલ્નના રૂપમાં દેખાય રહી છે. તમને જણાવી દઈએ કે ઈસાબેલ […]

Entertainment

મુંબઈ

બોલીવુડ એક્ટ્રેસ ‘કેટરીના કૈફ’ અને તેની બહેન ‘ઈસાબેલ કૈફ’એ હાલમાં જ એક ઈંગ્લીસ મગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે જેમાં બંને બહેનો બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે આ ફોટોશૂટની તસ્વીરો કેટરીના કૈફ અને ઈસાબેલ કૈફએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટમાં શેર કરી હતી. બંને બહેનો દુહલ્નના રૂપમાં દેખાય રહી છે.

તમને જણાવી દઈએ કે ઈસાબેલ કૈફ જલ્દી જ બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે ઈસાબેલ ‘સલમાન ખાન’ સાથે નહિ પરંતુ ‘સૂરજ પંચોલી’ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. તો કેટરીના કૈફ હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘ઝીરો’ અને  ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના શુટીંગમાં વ્યસ્ત છે.

આવો જોઈએ ફોટોશૂટની તસ્વીરો :

Image result for katrina kaif isabel kaif

Image result for katrina kaif isabel kaif

Related image

Image result for katrina kaif isabel kaif

Image result for katrina kaif isabel kaif

katrina kaif, katrina kaif sister, isabelle kaif, katrina kaif photoshoot, ishabelle magazine shoot, katrina kaif bridal look, bollywood news, jansatta