Not Set/ દાહોદ: બસ પર લૂંટના ઇરાદે પથ્થરમારો, 4 થી 5 મુસાફરો થયાં ઇજાગ્રસ્ત

દાહોદ, દાહોદમાં મધ્યપ્રદેશની બસ પર લૂંટના ઇરાદે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લીમખેડાના ઢઢેલા નજીક બસ પર મોડી રાત્રે લૂંટારૂઓએ પથ્થરમારો કર્યા હતા. બસ પર પથ્થરમારામાં 4 થી 5 મુસાફરો  ઇજાગ્રસ્ત થયાં હતા. જેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તમામ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.    

Gujarat Videos

દાહોદ,

દાહોદમાં મધ્યપ્રદેશની બસ પર લૂંટના ઇરાદે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લીમખેડાના ઢઢેલા નજીક બસ પર મોડી રાત્રે લૂંટારૂઓએ પથ્થરમારો કર્યા હતા.

બસ પર પથ્થરમારામાં 4 થી 5 મુસાફરો  ઇજાગ્રસ્ત થયાં હતા. જેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તમામ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.