ગુજરાત રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અનલોક બાદ કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આ વાયરસની ચપેટમાં ઘણા ધારાસભ્યઓ આવી ચુક્યા છે, ત્યારે વધુ એક એક ધારાસભ્યનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. વાવાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગેનીબેન ગાંધીનગર સદસ્ય નિવાસમાં હોમ ક્વોરેન્ટાઈન થયા છે.

આપને જણાવી દઈએ કે, શરૂઆતમાંગેનીબેન તેમના ઘરેથી જ કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા, પરંતુ હવે તેઓ એમએલએ ક્વાર્ટરમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે તેવુ જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
