Not Set/ જામનગર/ 30 કિલો ઉપરાંત ચાંદીનાં જથ્થા પર તસ્કોએ કર્યો હાથ સાફ

જામનગરમાં ચાંદી બજારમાં દાગીના ગાળતી પેઢીમાં તસ્કરોએ ચોરી કરી હતી. 30 કિલો ઉપરાંત ચાંદીના જથ્થાની તસ્કોએ ચોરી કરી હતી. પેઢી ઉપરના પતરા તોડી અંદર ઘુસી ચોરીને અંજામ આપ્યો હતો. સિટી એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. ઘટના સ્થળની જાત તપાસ અને ચોરી કરવાની રાત ભાતને કારણે પોલીસ દ્વારા ચોર જાણ ભેદુ હોવાની શક્યતા સેવાઈ […]

Gujarat Others

જામનગરમાં ચાંદી બજારમાં દાગીના ગાળતી પેઢીમાં તસ્કરોએ ચોરી કરી હતી. 30 કિલો ઉપરાંત ચાંદીના જથ્થાની તસ્કોએ ચોરી કરી હતી. પેઢી ઉપરના પતરા તોડી અંદર ઘુસી ચોરીને અંજામ આપ્યો હતો. સિટી એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. ઘટના સ્થળની જાત તપાસ અને ચોરી કરવાની રાત ભાતને કારણે પોલીસ દ્વારા ચોર જાણ ભેદુ હોવાની શક્યતા સેવાઈ રહી છે. જો કે, પોલીસ દ્વારા ચોરી મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

 જુઓ  મંતવ્ય ન્યૂઝનો આ  અહેવાલ…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.