Not Set/ અરબાઝના બીજા લગ્નને આડે કોણ આવી રહ્યું છે ? જાણો

મુંબઇ બોલિવૂડના દબંગ ખાનના નાના ભાઈ અરબાઝ ખાનના તલાક થાય પછીથી તે તેમની નવી ગર્લફ્રેન્ડ મોડલ જ્યોર્જિયા એન્ડ્રીયાની સાથે ફરતો જોવા મળે છે. તેમના રિલેશનને પરિવારજનોની સંમતી પણ મળી ચુકી છે. તાજેતરમાં ગણેશ ઉત્સવ દરમિયાન જ્યોર્જિયાના પિતા ભારત આવ્યા હતા અને તેઓએ અરબાઝની બહેનના ઘરે તેમની દીકરી અને અરબાઝના લગ્નને લઈને પરિવારજનો સાથે વાત કરી […]

Uncategorized
સલમાન અરબાઝના બીજા લગ્નને આડે કોણ આવી રહ્યું છે ? જાણો

મુંબઇ

બોલિવૂડના દબંગ ખાનના નાના ભાઈ અરબાઝ ખાનના તલાક થાય પછીથી તે તેમની નવી ગર્લફ્રેન્ડ મોડલ જ્યોર્જિયા એન્ડ્રીયાની સાથે ફરતો જોવા મળે છે. તેમના રિલેશનને પરિવારજનોની સંમતી પણ મળી ચુકી છે. તાજેતરમાં ગણેશ ઉત્સવ દરમિયાન જ્યોર્જિયાના પિતા ભારત આવ્યા હતા અને તેઓએ અરબાઝની બહેનના ઘરે તેમની દીકરી અને અરબાઝના લગ્નને લઈને પરિવારજનો સાથે વાત કરી હતી.

Image result for arbaaz khan girlfriend salman khan

આ વાતથી અરબાઝ ખાનના પરિવારજનો પણ ખુબ જ ખુશ છે. અરબાઝના પુત્ર અરહાનને આ રિલેશનથી  કોઈ વાંધો નથી. તો બીજી બાજુ આ સંબધથી અરબાઝની પૂર્વ પત્ની મલાઈકા પણ આ લગ્નથી ખુશ છે પરંતુઆ લગ્નથી કોઈને તકલીફ છે તો એ છે અરબાઝ ખાનના મોટા ભાઈ દબંગ સલમાન ખાનને.

Related image

મળતી માહિતી મુજબ સલમાન ખાનને અરબાઝના જલ્દી લગ્ન કરવાનો નિર્ણય યોગ્ય લગ્યો નથી. તેમને લાગે છે કે અરબાઝના તલાક હમણાં જ થયા છે અને તેમનો દિકરો પણ મોટો થઇ ગયો છે. સલમાનના મુજબ અરબાઝને તેના બીજા લગ્ન પહેલા થોડો સમય લેવો જોઈએ.

Image result for arbaaz khan girlfriend salman khan

તો બીજી બાજુ અરબાઝ ખાન તેમની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાને તેમની પત્ની બનાવવા માટે તૈયાર બેઠી છે. કહેવામાં આવી રહ્યું છે કે આટલી જલ્દી લગ્ન કરવાની જીદને લઈને સલમાનના ઘરેથી સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે તે તેઓ આટલી જલ્દી લગ્ન કરશે તો પરિવારજનોમાંથી કોઈ લગ્નમાં આવશે નહી.