Not Set/ બોલિવૂડના બાદશાહનો આજે જન્મદિવસ

બોલિવૂડના બેતાજ બાદશાહ અને કિંગ ખાનના નામે જાણીતા ટોચના અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાનનો આજે જન્મદિવસ છે. શાહરુખના મન્નત બંગલે એના દોસ્તોની પધરામણી શરૃ થઇ ગઇ હતી. સર્કસ નામની સિરિયલ શાહરુખને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શાહરુખ સતત મહેનત કરી અને આજે બાદશાહ બની ગયો છે. દિલ્હીની ગૌરી સાથે લગ્ન કરીને શાહરુખે સંસાર માંડયો હતો […]

Entertainment
Shahrukh Khan high resolution images બોલિવૂડના બાદશાહનો આજે જન્મદિવસ

બોલિવૂડના બેતાજ બાદશાહ અને કિંગ ખાનના નામે જાણીતા ટોચના અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાનનો આજે જન્મદિવસ છે. શાહરુખના મન્નત બંગલે એના દોસ્તોની પધરામણી શરૃ થઇ ગઇ હતી. સર્કસ નામની સિરિયલ શાહરુખને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શાહરુખ સતત મહેનત કરી અને આજે બાદશાહ બની ગયો છે. દિલ્હીની ગૌરી સાથે લગ્ન કરીને શાહરુખે સંસાર માંડયો હતો અને હાલ મુંબઇના બાંદરા ઉપનગરમાં મન્નત નામે એ વિસ્તારનો સૌથી શ્રેષ્ઠ બંગલો બનાવ્યો હતો જે મૂળ એક પારસી પરિવારનો હતો. છેલ્લાં પચીસેક વર્ષમાં શાહરુખે સંખ્યાબંધ હિટ ફિલ્મ આપી હતી. ખાસ કરીને યશ ચોપરા સાથે શાહરૂખએ ઘણી મુવી કરી છે અને યશજીની સતત પાંચ વર્ષ મુંબઇના મરાઠા મંદિર થિયેટરમાં ચાલનારી ફિલ્મ દિલવાલે દૂલ્હનિયાં લે જાયેંગે જેવી કેટલીક સુપરહિટ ફિલ્મોમાં શાહરુખ હીરો હતો તો કિંગ ખાન હાલ પણ સક્રિય છે અને હિટ ફિલ્મો આપી રહયા છે બોલિવુડના આ બાદ- શાહ કોઈ પણ કેરેકટરને પોતાની અંદર ઢાળી દે છે અને ઉતકૃષ્ટ અભિયન આપે છે શાહરૂખ ખાન આજે પણ લોકોના દિલો પર રાજ કરી રહયા છે.