Not Set/ જુઓ, આ છે બોલીવુડ ક્વીન કંગનાનો 30 કરોડનો બંગલો

મનાલી બોલીવુડની ક્વીન કંગના રનૌતના મનાલી વાળા બંગલાની ઘણા દિવસથી ચર્ચા કરવામાં આવી રહી છે. કંગનાનો આ બંગલો ની કિંમત 30 કરોડ રૂપિયા છે. જેમાં 8 બેડરૂમ આવેલા છે. બંગલાની સામેનો નજરો સુંદર પહાડોથી ભરેલો છે. કંગનાનો આ બંગલો ઘણા સમય પહેલા જ બની ગયો હતો. પરંતુ કંગનાએ આ બંગલામાં હવે ગૃહપ્રવેશ કર્યો છે. કંગનાએ […]

Entertainment
kangna જુઓ, આ છે બોલીવુડ ક્વીન કંગનાનો 30 કરોડનો બંગલો

મનાલી

બોલીવુડની ક્વીન કંગના રનૌતના મનાલી વાળા બંગલાની ઘણા દિવસથી ચર્ચા કરવામાં આવી રહી છે. કંગનાનો આ બંગલો ની કિંમત 30 કરોડ રૂપિયા છે. જેમાં 8 બેડરૂમ આવેલા છે. બંગલાની સામેનો નજરો સુંદર પહાડોથી ભરેલો છે. કંગનાનો આ બંગલો ઘણા સમય પહેલા જ બની ગયો હતો. પરંતુ કંગનાએ આ બંગલામાં હવે ગૃહપ્રવેશ કર્યો છે. કંગનાએ તેના પરિવાર સાથે આ બંગલામાં આવી હતી અને પરિવાર સાથે મળીને પૂજા કરી અને પુરા રીતિરિવાજ સાથે ગૃહપ્રવેશ કર્યો હતો. જેની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આ ફોટોમાં કંગનાનો પૂરો પરિવાર સાથે મળીને પૂજા કરી રહ્યા છે અને કંગનાના ખોળામાં નાનું બાળક પુથ્વીરાજ છે. જે  કંગનાની બહેન રંગોળીનું છે.

kangna જુઓ, આ છે બોલીવુડ ક્વીન કંગનાનો 30 કરોડનો બંગલો

તમને જણાવી દઈએ કે, કંગનાએ આ બંગલા માટેની જમીન 10 કરોડમાં ખરીદી હતી.

kngna 3 જુઓ, આ છે બોલીવુડ ક્વીન કંગનાનો 30 કરોડનો બંગલો

kangana2 જુઓ, આ છે બોલીવુડ ક્વીન કંગનાનો 30 કરોડનો બંગલો

Kangana Ranaut living room જુઓ, આ છે બોલીવુડ ક્વીન કંગનાનો 30 કરોડનો બંગલો

kangana ranaut house જુઓ, આ છે બોલીવુડ ક્વીન કંગનાનો 30 કરોડનો બંગલો

 

kangana4 જુઓ, આ છે બોલીવુડ ક્વીન કંગનાનો 30 કરોડનો બંગલો

kangana5 1 જુઓ, આ છે બોલીવુડ ક્વીન કંગનાનો 30 કરોડનો બંગલો

kaangna2 જુઓ, આ છે બોલીવુડ ક્વીન કંગનાનો 30 કરોડનો બંગલો

 

kangnaa4 જુઓ, આ છે બોલીવુડ ક્વીન કંગનાનો 30 કરોડનો બંગલો