Not Set/ દિલ્લી : પાડોશીએ ચોકલેટની લાલચ આપીને ૧૧ વર્ષની માસુમ પર કર્યું રેપ

નવી દિલ્લી, શાહદરા જિલ્લના ફર્શ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૦ વર્ષના એક યુવકે ૧૧ વર્ષની માસુમ છોકરી પર રેપ કર્યો છે. માસુમના પરિવારજનોએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ આ છોકરી પહેલા પણ બીજી બે છોકરી સાથે બળાત્કાર કરી ચુક્યો છે. ૧૧ વર્ષની માસુમ પર બળાત્કાર કરીને […]

India
rapeee દિલ્લી : પાડોશીએ ચોકલેટની લાલચ આપીને ૧૧ વર્ષની માસુમ પર કર્યું રેપ

નવી દિલ્લી,

શાહદરા જિલ્લના ફર્શ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૦ વર્ષના એક યુવકે ૧૧ વર્ષની માસુમ છોકરી પર રેપ કર્યો છે. માસુમના પરિવારજનોએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આરોપીએ આ છોકરી પહેલા પણ બીજી બે છોકરી સાથે બળાત્કાર કરી ચુક્યો છે. ૧૧ વર્ષની માસુમ પર બળાત્કાર કરીને તેને ધમકી આપી કે તે જો એના મમ્મી-પપ્પા કહી દેશે તો તેને મારી નાખશે.

પોલીસે જણાવ્યું કે, આરોપી આ માસુમની પડોશમાં જ રહે છે. આ ઘટના શુક્રવાર રાતની છે. આરોપી બાળકીને ધાબા ઉપર લઇ ગયો અને ત્યાં લઇ જઈને તેની સાથે બળાત્કાર કર્યો. બાળકીએ હિંમત બતાવીને બુમો પડી એટલે આજુબાજુના લોકો ભેગા થઇ ગયા અને પોલીસ ફરિયાદ બાદ થોડા જ સમયમા આરોપીની ધરપકડ કરી લીધી.

તમને જણાવી દઈએ કે, આરોપીએ પોતાની બુદ્ધિ વાપરીને બાળકીને ચોકલેટની લાલચ આપી અને પોતાની ઝાળમાં ફસાવી લીધી. ત્યારબાદ થોડા દિવસ બાદ બહેલાવી ફૂસલાવીને તેની સાથે બળાત્કાર કર્યો અને મારી નાખવાની ધમકી આપી. આરોપીએ બીજી ત્રણ બાળકી સાથે પણ રેપ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, દિલ્લીમાં હમણાથી માસુમ પર બળાત્કાર કરવાનો સિલસિલો વધી ગયો છે, દિલ્લીના મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિએ રેપ રોકો આંદોલન ચાલુ કર્યું છે. જેમાં એક લાખથી પણ વધુ લોકો જોડાઈ ગયા છે.