Not Set/ બોલીવુડની ફેમસ ‘શમ્મી આંટી’ ની ચિરવિદાય

  મુંબઈ બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શમ્મી આંટીનું 89 વર્ષની ઉમરે અવસાન થયું છે. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શમ્મી આંટીથી તેમણે બોલાવવમાં આવતા હતા. આ અભિનેત્રીએ નાના પડદાથી લઈને મોટા પડદાઓમાં જોવા મળ્યા છે. 200થી વધારે ટીવી શોમાં કામ કર્યું છે. જેમાં  ‘શ્રીમાન શ્રીમતી’, ‘કભી યે કભી વો’, ‘ફિલ્મી ચક્કર’ દેખ ભાઇ દેખ, ‘જનાબ સંભાલ કે આવા […]

Entertainment

 

મુંબઈ

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શમ્મી આંટીનું 89 વર્ષની ઉમરે અવસાન થયું છે. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શમ્મી આંટીથી તેમણે બોલાવવમાં આવતા હતા. આ અભિનેત્રીએ નાના પડદાથી લઈને મોટા પડદાઓમાં જોવા મળ્યા છે. 200થી વધારે ટીવી શોમાં કામ કર્યું છે. જેમાં  ‘શ્રીમાન શ્રીમતી’, ‘કભી યે કભી વો’, ‘ફિલ્મી ચક્કર’ દેખ ભાઇ દેખ, ‘જનાબ સંભાલ કે આવા શોમાં પણ તેમણે કામ કર્યું છે.

મહત્વનું છે કે શમ્મી આંટીએ તેમના કરિયરની શરૂઆત 18 વર્ષની ઉમરે કરી હતી. તેમની પહેલી ફિલ્મ ઉસ્તાદ પેડ્રો હતી. તેમણે મધુબાલા, નરગિસ, દીલિપ કુમાર અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું હતુ અને તેમની હીટ ફીઈલ્મોની વાત કરવામાં આવે તો ‘કુલી નંબર 1, ખુદા ગવાહ, હમ,  અર્થ, ધ બર્નિંગ ટ્રેન,  શિરિન ફરહાદ કી તો નિકલ પડી ,સંગદિલ, હાફ ટીકીટ, જબ જબ ફૂલ ખિલે, સજન, ઉપકાર, ઇત્તેફાક જેવી ફિલ્મો હીટ રહી છે.

તમને જણાવી દઈએ કે શમ્મી આંટીની તબિયત ઘણા લાંબા સમયથી ખરાબ હતી તેથી તેમનું નિધન થયું છે. તેમના નિધન બાદ અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને તેમણે શ્રદ્ધાંજલી પાઠવી હતી.