Eric Garcetti: ભારતમાં અમેરિકાના આગામી રાજદૂત તરીકે એરિક ગાર્સેટી નામાંકન પર બુધવારે સેનેટમાં મતદાન થયું હતું. મતપત્રમાં તેમના નામ પર મહોર લગાવવામાં આવી છે. તેમની તરફેણમાં 42 વિરુદ્ધ 52 મત પડ્યા હતા. તેઓ ટૂંક સમયમાં ભારતના રાજદૂતનું પદ સંભાળશે. ભારતમાં અમેરિકી રાજદૂતનું પદ બે વર્ષથી વધુ સમયથી ખાલી છે.
Former Los Angeles Mayor Eric Garcetti’s nomination to be Ambassador to India confirmed by US Senate
The Senate voted 52-42 advancing Garcetti’s nomination to be US Ambassador to India.
(file pic) pic.twitter.com/QyzC22I7Fw
— ANI (@ANI) March 15, 2023
ઉલ્લેખનીય છે કે (Eric Garcetti) સ્કોટલેન્ડમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ કોન્ફરન્સમાં ભાગ લેતી વખતે લોસ એન્જલસના મેયર એરિક ગાર્સેટી , જેનું ભારતમાં આગામી યુએસ એમ્બેસેડર તરીકે નામ આપવામાં આવ્યું છે. લોસ એન્જલસના 42માં મેયર ઓફિસે આ મુદ્દે ટ્વિટ કરીને માહિતી આપી છે.
નોંધનીય છે કે બાઈડેને જુલાઈમાં ગાર્સેટીને ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા હતા. ગાર્સેટી 2013 થી લોસ એન્જલસના મેયર છે. જો સેનેટ ગાર્સેટીના નામની પુષ્ટિ કરે છે, તો તેઓ કેનેથ જેસ્ટરનું સ્થાન લેશે, જેમને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC)ની 26મી સમિટ ઑફ ધ પાર્ટીઝ (COP-26)માં ગ્લોબલ લીડર્સ કોન્ફરન્સ (WLS)માં હાજરી આપવા માટે રવિવારે ગ્લાસગો પહોંચ્યા હતા અને મંગળવારે ત્યાંથી પરત ફર્યા હતા. આ દરમિયાન તેમણે અનેક દ્વિપક્ષીય બેઠકો કરી હતી.ઉલ્લેખનીય છે કે સ્કોટલેન્ડમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ કોન્ફરન્સમાં ભાગ લેતી વખતે લોસ એન્જલસના મેયર એરિક ગાર્સેટી , જેનું ભારતમાં આગામી યુએસ એમ્બેસેડર તરીકે નામ આપવામાં આવ્યું છે. લોસ એન્જલસના 42માં મેયર ઓફિસે આ મુદ્દે ટ્વિટ કરીને માહિતી આપી છે.
