Not Set/ અમદાવાદ:એલ.ડી એન્જિ.કોલેજમાં સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઇવીએમને સ્ટ્રોંગરૂમમાં રખાયા

અમદાવાદ, ગુજરાતની 26 બેઠકો માટે લોકસભાની ચૂંટણી યોજાઇ હતી.આ ચૂંટણીમાં એવરેજ 64 ટકા જેટલું મતદાન થયું હતું. ઉમેદવારોના ભાવિ હવે ઇવીએમ મશીનમાં કેદ થઇ ગયા છે.ત્યારે હવે આ ઇવીએમ મશીન સુરક્ષિત રાખવા માટે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે.એલ.ડી એન્જિનિયરીંગ કોલેજ ખાતે આવેલા સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે આ ઇવીએમ રાખવામાં આવ્યા છે.આગામી 23મી મે એ […]

Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

ગુજરાતની 26 બેઠકો માટે લોકસભાની ચૂંટણી યોજાઇ હતી.આ ચૂંટણીમાં એવરેજ 64 ટકા જેટલું મતદાન થયું હતું. ઉમેદવારોના ભાવિ હવે ઇવીએમ મશીનમાં કેદ થઇ ગયા છે.ત્યારે હવે આ ઇવીએમ મશીન સુરક્ષિત રાખવા માટે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે.એલ.ડી એન્જિનિયરીંગ કોલેજ ખાતે આવેલા સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે આ ઇવીએમ રાખવામાં આવ્યા છે.આગામી 23મી મે એ પરિણામ છે .ત્યાં સુધી આ ઇવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે .