Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ સ્માર્ટફોનમાં ગેમ રમવાની ટેવ પડી મોંઘી, બાળકે માતાનાં 11 લાખ રૂપિયા ઉડાવી દીધા

બાળકોમાં સ્માર્ટફોનમાં ગેમ રમવાની ટેવ સામાન્ય બની ગઈ છે. બાળકોની આ ટેવ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ અમેરિકામાં રહેતી જેસિકા જોહ્ન્સનને પુત્રની આ ટેવ ખૂબ જ મોંઘી લાગી…

December 15, 2020December 15, 2020hardik shah
Business

બાળકોમાં સ્માર્ટફોનમાં ગેમ રમવાની ટેવ સામાન્ય બની ગઈ છે. બાળકોની આ ટેવ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ અમેરિકામાં રહેતી જેસિકા જોહ્ન્સનને પુત્રની આ ટેવ ખૂબ જ મોંઘી લાગી. એપલ યુઝરના પુત્ર જેસિકાએ તેના 11 લાખ રૂપિયા રમત માટે ઉડાવી દીધા છે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, એપલ યુઝર જેસિકા જોહન્સનનાંં 6 વર્ષનાં પુત્રએ, આઈપેડ પર ગેમ રમતી વખતે, એપલથી લગભગ 16,000 ડોલર એટલેકે લગભગ 11 લાખ રૂપિયાની ટ્રાન્જેક્શન કરી હતી.

આઇપેડ વર્જનની સેગા સોનિક ફોર્સિસ ગેમ રમતી વખતે જેસિકાનાં 6 વર્ષનાં પુત્ર જ્યોર્જે એપલ પ્લે સ્ટોરમાંથી ઘણી ગેમ રમી હતી. જ્યોર્જે જુલાઈ અને નવેમ્બરની વચ્ચે ઘણી પેઇડ ગેમ્સ ખરીદી. તેણે લગભગ 25 ટ્રાન્ઝેક્શન કર્યા. જ્યારે જેસિકાએ તેનુ એકાઉન્ટ તપાસ્યું ત્યારે જેસિકા ચોંકી ગઈ. તેને લાગ્યું કે કદાચ કોઈ ભૂલ થઈ ગઈ છે. તેથી તેણે તેની બેંકનો સંપર્ક કર્યો, પરંતુ બેંક તરફથી ખબર પડી કે આ તમામ વ્યવહારો તેમના વતી એપલ દ્વારા કરવામાં આવ્યા છે.

જ્યારે જેસિકાએ આની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે તે લેવડદેવડ તેના આઈપેડ દ્વારા ગેમોના વિનિમય માટે કરવામાં આવી હતી.જેસિકાએ ત્યારબાદ એપલનો સંપર્ક કર્યો, અને તેને તમામ વ્યવહારોની સંપૂર્ણ વિગતો આપવામાં આવી, પરંતુ એપલે તેને પરત આપવાનો ઇનકાર કરી દીધો. એપલે કહ્યું કે આ તમામ વ્યવહારો 60 દિવસથી વધુ જુના છે. જેસિકાએ પોતાની ભૂલ સ્વીકારી કે તેણે પોતાનું ખાતું લોક કર્યું નથી, જેના કારણે આ તમામ વ્યવહારો થયા.

JIO એ એરટેલ, વોડા-આઈડિયા વિરુદ્ધ કરી ફરિયાદ, જાણો શું છે કારણ

ટાટાનો હાથ એર ઇન્ડિયાને સાથ, 87 વર્ષ પછી ટાટા ગ્રુપ ફરીથી એર ઈન્ડિયાના માલિક બની શકે

રિયલ એસ્ટેટને ‘રિયલ’ લોસ! કોરોનાનો રિયલ એસ્ટેટ પર કારમો ઘા, કૉમર્શિયલ પ્રોપર્ટીના ભાવમાં કડાકો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Post navigation

ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય, નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી નેરોગેજ ટ્રેન સહિત રાજ્યની કુલ ૧૧ નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ
ટેન્ટસિટીમાં વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરી કચ્છને વિકાસકામોની ભેટ આપતા PM મોદી

More Posts

Budget/ વિકસિત ભારત@2047ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

February 2, 2024Mantavya Team

જાણવા જેવું/ ITR Filing કરવા છતાં પણ આવી શકે છે Income Tax નોટિસ, જાણો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ

July 28, 2023July 28, 2023Maya Sindhav

file income tax/ ઈન્કમ ટેક્સ રિટર્ન સમયસર ફાઈલ કરવા છતાં પણ મળી નોટિસ, ગભરાશો નહીં કરો આ કામ

August 9, 2024August 9, 2024Heena Dave

stock market news/ શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સ 76,912 અને નિફ્ટી 23,464 ના સ્તર પર ખુલ્યો

June 14, 2024June 14, 2024Heena Dave
Income Tax Department released a major update, more than 30 lakh audit reports submitted

Income Tax/ ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ બહાર પાડ્યું એક મોટું અપડેટ , 30 લાખથી વધુ ઓડિટ રિપોર્ટ સબમિટ

October 3, 2023khusbu pandya

Not Set/ મુકેશ અંબાણી એક દિવસમાં આટલા કરોડ રુપિયા કમાયા, ટોપ ટેન અમીરોના લિસ્ટમાં થયા સામેલ

March 20, 2021Paurav Joshi

Business/ પ્રતિ વર્ષ બેંકમાંથી સરકારી કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે તો બીજી બાજુ …

July 12, 2022padma prajay

Business/ બજેટ પહેલા સરકારી તિજોરીમાં થયો વધારો, ડાયરેક્ટ ટેક્સ કલેક્શનથી થઈ કરોડોની કમાણી

July 13, 2024July 13, 2024Komal Patel

Not Set/ એરટેલ અને ઈ-કોમર્સ કંપની એમેઝોન વચ્ચે થઇ પાર્ટનરશીપ, ગ્રાહકોને મળશે કેશબેકનો ફાયદો

May 18, 2018Harshid Patel

Not Set/ #Budget2019: શેરબજારમાં જોવા મળી જબરદસ્ત તેજી, સેન્સેક્સ 40 હજાર પાર

July 5, 2019July 5, 2019hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy