Not Set/ શાસ્ત્રી બ્રિજ પાસે પડ્યો 10 ફૂટ ઊંડો ભુવો, બે મહિના પહેલા મુખ્યમંત્રીએ કર્યું હતું ઉદ્ઘાટન

વડોદરા વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે પડ્યો 10 ફૂટ ઊંડો ભુવો હડ્યો છે. બે મહિના પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ઉદ્ઘાટન કર્યું હતું. શાસ્ત્રી બ્રિજના જ્યોતિસર્કલ તરફના અંત ભાગે ભુવો પડ્યો હતો જેના કારણે બંને તરફ એપ્રોચ રોડ પણ બેસી ગયા છે. ભુવાને કારણે શાસ્ત્રી બ્રિજ પર ટ્રાફિક જામ થતા. કોંગ્રેસી નગરસેવક અમી રાવતે સ્થળ […]

Gujarat Vadodara Trending

વડોદરા

વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે પડ્યો 10 ફૂટ ઊંડો ભુવો હડ્યો છે. બે મહિના પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ઉદ્ઘાટન કર્યું હતું.

શાસ્ત્રી બ્રિજના જ્યોતિસર્કલ તરફના અંત ભાગે ભુવો પડ્યો હતો જેના કારણે બંને તરફ એપ્રોચ રોડ પણ બેસી ગયા છે.

ભુવાને કારણે શાસ્ત્રી બ્રિજ પર ટ્રાફિક જામ થતા. કોંગ્રેસી નગરસેવક અમી રાવતે સ્થળ પર જઇ નિરીક્ષણ કર્યું હતુ.

સાથે જ બ્રિજના કામકાજમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપો કર્યા હતા. તાજેતરમાં જ  બ્રિજનું રીનોવેશન માટે 30 કરોડના ખર્ચે કરાયું હતું…તેમ છતાં આવી પરિસ્થિતી સર્જાઈ હતી.