બોલિવૂડ/ જ્હાન્વી કપૂરને ચાહકોએ પૂછ્યું- શું અમે કિસ કરી શકીએ?, એક્ટ્રેસે આપ્યો મજેદાર જવાબ

ધડક ફિલ્મથી તેમની કારકીર્દિની શરૂઆત કરનારી અભિનેત્રી જ્હાન્વી કપૂર હાલમાં તેની ફિલ્મ ‘રૂહી’ ને લઇને ચર્ચામાં છે. પોતાના અભિનય અને તેની સુંદરતાને લઇને જ્હાન્વી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. જ્હાન્વીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે. આ સમય દરમિયાન જ્હાન્વીને એક સવાલનો સામનો કરવો પડ્યો હતો, જેના વિશે તેમણે […]

Entertainment
jhanvi જ્હાન્વી કપૂરને ચાહકોએ પૂછ્યું- શું અમે કિસ કરી શકીએ?, એક્ટ્રેસે આપ્યો મજેદાર જવાબ

ધડક ફિલ્મથી તેમની કારકીર્દિની શરૂઆત કરનારી અભિનેત્રી જ્હાન્વી કપૂર હાલમાં તેની ફિલ્મ ‘રૂહી’ ને લઇને ચર્ચામાં છે. પોતાના અભિનય અને તેની સુંદરતાને લઇને જ્હાન્વી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. જ્હાન્વીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે. આ સમય દરમિયાન જ્હાન્વીને એક સવાલનો સામનો કરવો પડ્યો હતો, જેના વિશે તેમણે ખરેખર ક્યારેય વિચાર્યું ન હતું. પરંતુ તેમણે આ સવાલનો જવાબ ખૂબ જ સ્માર્ટ રીતે આપ્યો છે અને હવે જ્હાન્વીના આ જવાબની ખુબ પ્રશંસા થઈ રહી છે.

Janhvi Kapoor goes bold in strapless neon green dress; adds drama with a long trail

ખરેખર એક ચાહકે જ્હાન્વીની સામે તેને કિસ કરવાની માંગ કરી. યૂઝરોએ જ્હાન્વી કપૂરને પૂછ્યું – ‘શું આપણે કોઇને કિસ કરી શકીએ?’ આવી સ્થિતિમાં જ્હાન્વીએ પણ યૂઝરોના સવાલનો મજેદાર રીતે જવાબ આપ્યો. અભિનેત્રીએ આ સવાલના જવાબમાં પોતાની સેલ્ફી શેર કરી હતી, જેમાં તેણે માસ્ક પહેર્યોછે . આ સેલ્ફી શેર કરતી વખતે જ્હાન્વીએ સીધા જ યૂઝરને ‘ના’ સાથે જવાબ આપ્યો.

janhvi kapoor, janhvi kapoor instagram

જ્હાન્વીનો આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ ફિલ્મ સ્ટાર સવાલ-જવાબનું સેશન રાખે છે તો તેમને કંઇક અજીબ સવાલોથી પસાર થવું પડે છે. જ્હાન્વીના કામની વાત કરીએ તો તેમની લેટેસ્ટ રિલીઝ ફિલ્મ રુહીની કમાણીના મામલામાં ધીમે-ધીમે વેગ પકડી રહી છે.