Junagadh News/ જુનાગઢના કેશોદના પાણખાણ ગામે ખેડૂતની હત્યા

ખેતરના શેઢાની તકરારમાં બે ખડૂતો બાખડ્યા હતા

Top Stories Gujarat Breaking News

Junagadh News : જુનાગઢના કેશોદના પાણખાણ ગામે ખેડૂતની હત્યાને પગલે ચકચાર મચી છે. ખેતરના શેઢાની તકરારમાં બે ખડૂતો ઝઘડ્યા હતા. આ બન્ને પાડોશી ખેડૂતો વચ્ચેની તકરારમાં વૃધ્ધની હત્યા થઈ હતી. જેમાં 62 વર્ષીય પીઠરામ રાયમલ ગાંગણાંની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. બે જૂથ વચ્ચેના ઝઘડામાં એકનું મોત થયું હતું

જ્યારે 5 જણા ઇજાગ્રસ્ત થયા હતા. બાદમાં ઈજાગ્રસ્તોને 108 મારફત કેશોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બે જમાની હાલત ગંભીર હોવાથી તેમને જુનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થલે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત પોલીસ રસ્તામાં ઉતરતાં અસમાજીક તત્વોમાં ફફડાટ

આ પણ વાંચો:અમદાવાદના વસ્ત્રાલમાં અસમાજીક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો, સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા