મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
દિલ્હી ખેડૂત આંદોલનને સૌરાષ્ટ્રનાં ખેડૂતોનું સમર્થન
દિલ્હી ચલો- ખેડૂત આંદોલન બન્યું વેગવંત
સૌરાષ્ટ્રનાં ખેડૂતો ભાગ લેવા પહોંચ્યા દિલ્હી
ખેડૂત પર પોલીસે કરેલા દમનનો કરાશે વિરોધ
ગુજરાતનાં તમામ જિલ્લામથકે અપાશે આવેદન
કૃષિબિલનો વિરોધ-આંદોલનને અપાયું સમર્થન
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…