વિરોધ પ્રદર્શન/ વધતી મોંઘવારી સામે ખેડૂતોએ કર્યુ વિરોધ પ્રર્દશન

ખેડૂતોએ  ગુરુવારે પેટ્રોલ, ડીઝલ અને ખાદ્યતેલના ભાવમાં તાજેતરના વધારાના વિરોધમાં તાત્કાલિક અસરથી તેમના ભાવ ઘટાડવાની માંગ કરી હતી

Top Stories
કિશાન વધતી મોંઘવારી સામે ખેડૂતોએ કર્યુ વિરોધ પ્રર્દશન

કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિરોધ નોંધાવતા ખેડૂતોએ  ગુરુવારે પેટ્રોલ, ડીઝલ અને ખાદ્યતેલના ભાવમાં તાજેતરના વધારાના વિરોધમાં તાત્કાલિક અસરથી તેમના ભાવ ઘટાડવાની માંગ કરી હતી. યુનાઇટેડ કિસાન મોરચાના આહવાન પર દેશના જુદા જુદા ભાગોમાં સવારે 10 થી બપોરના 12 દરમિયાન ખેડુતો તેમના વાહનો સાથે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર એકઠા થયા હતા.

ખેડૂત નેતા લખબીરસિંહે કહ્યું કે, આજે ઇંધણના  ભાવ સામે ખેડૂતોએ બે કલાક વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમે ઇચ્છીએ છીએ કે તાત્કાલિક અસરથી તેમના ભાવ અડધા થઈ જાય. વિરોધ પ્રદર્શન કરનારાઓ પોતાની સાથે મોટર સાયકલ, કાર, ટ્રેક્ટર અને અન્ય વાહનો લઇને આવ્યા હતા અને ધરણા પર બેઠા હતા.

kisan વધતી મોંઘવારી સામે ખેડૂતોએ કર્યુ વિરોધ પ્રર્દશનતેમણે કહ્યું કે વિરોધ શાંતિપૂર્ણ હતો. બુધવારે દિલ્હી અને અન્ય કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયો છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 89.59 રૂપિયા છે.અન્ય એક ખેડૂત નેતા અવતારસિંહ મહેમાએ કહ્યું કે વિરોધ માત્ર દિલ્હી બોર્ડર પર જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યો અને રાષ્ટ્રીય રાજમાર્ગો પર પણ થયો હતો. નવા ખેતીવાડી કાયદાઓનો વિરોધ કરવા માટે દિલ્હીની બોર્ડર પર ખેડુતો એકઠા થયા.

ગુરુવારે  ખેડૂતોએ ‘હોર્ન બાજાઓ ડે’  તરીકે ઉજવ્યો હતો. આ દરમિયાન, તેણે પાંચ મિનિટ સુધી તેના વાહનોના હોર્નનું બજાવ્યું હતું આ કરવા પાછળના ખેડુતોનું કહેવું છે કે છેલ્લા સાત મહિનાથી નવા કૃષિ કાયદાઓનો સતત વિરોધ છતાં પણ સરકાર તેમની વાત સાંભળી રહી નથી.ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) ના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે જણાવ્યું હતું કે દેશના તમામ ખેડુતોને મુખ્ય રસ્તાઓ અને રાજમાર્ગો પર તેમના ટ્રેક્ટર અને વાહનો સાથે આવે છે અને હોર્ન વગાડવા આહવાન કરવામાં આવ્યું છે જેથી સરકાર અમારા વિરોધ