Not Set/ આઈ મેકઅપ કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન

આપણે જયારે પણ મેકઅપ કરીએ છીએ ત્યારે આપણે વધરે ધ્યાન આઈ મેકઅપ પર રાખતા હોય છીએ જો આખો સારી ના દેખાય તો મેકઅપ પણ સારો ના દેખાય માટે આજે અમે તમને જણાવીશું કે આઈ મેકઅપ કેવો કરવો. આપણી આખો ચહેરાની કેન્દ્ર બિંદુ હોય છે માટે સારા આઈ મેકઅપથી ચહેરો સુંદર દેખાય છે. આઈ મેકઅપ એક્સપર્ટ […]

Fashion & Beauty

આપણે જયારે પણ મેકઅપ કરીએ છીએ ત્યારે આપણે વધરે ધ્યાન આઈ મેકઅપ પર રાખતા હોય છીએ જો આખો સારી ના દેખાય તો મેકઅપ પણ સારો ના દેખાય માટે આજે અમે તમને જણાવીશું કે આઈ મેકઅપ કેવો કરવો.

આપણી આખો ચહેરાની કેન્દ્ર બિંદુ હોય છે માટે સારા આઈ મેકઅપથી ચહેરો સુંદર દેખાય છે. આઈ મેકઅપ એક્સપર્ટ બનવા માટે અમુક જરૂરી વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.

Image result for aai mekap

ચહેરા પર ઓછો મેકઅપ

જયારે તેમાં આખો પર હેવી મેકઅપ કરો છો તો તમારે તમારા ચહેરા પર ન્યુનતમ મેકઅપ કરવો જોઈએ.

Related image

બોલ્ડ લિપસ્ટિકથી બચીને રહો

સ્મોકી આઈ અથવા તો ગ્લિટર આઈ મેકઅપ સાથે બોલ્ડની જગ્યાએ ન્યુડ લિપસ્ટિક લગાવો.

Related image

જો તમે લાઈટ આઈ શેડો વાપરતા હોય તો મસ્કરાથી આંખોને સુંદર બનાવો

Image result for aai mekap aai bro

આઈ બ્રો ને સેટ કરો

જો તમારે તમારી આખો સારી દેખાય તેવું ઈચ્છતા હોવ તો તમરી આઈ બ્રો ને સારી રીતે શેપ આપો.

Related image

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.