Not Set/ નડિયાદ : રખડતા ઢોરના કારણે અવાર નવાર સર્જાતા અકસ્માત

વરસાદ પછી અચાનક જ શહેરના મુખ્ય અને આંતરિક માર્ગો પર ગાયો નું સામ્રાજ્ય વર્તાઇ રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર રખડતા ઢોરના કરાણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. નડીયાદમાં સંતોષનગર સોસાયટીમાં બે બાળકોને રખડતા ઢોરોએ  અડફેટમાં લીધો હતા. ..જેના કારણે બંને બાળકોને ગંભીર ઇજા પહોચ્ચી છે. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલી નજીકના હોસ્પિટલમાં ખસેડાયા […]

Top Stories Gujarat Others

વરસાદ પછી અચાનક જ શહેરના મુખ્ય અને આંતરિક માર્ગો પર ગાયો નું સામ્રાજ્ય વર્તાઇ રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર રખડતા ઢોરના કરાણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

નડીયાદમાં સંતોષનગર સોસાયટીમાં બે બાળકોને રખડતા ઢોરોએ  અડફેટમાં લીધો હતા. ..જેના કારણે બંને બાળકોને ગંભીર ઇજા પહોચ્ચી છે. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલી નજીકના હોસ્પિટલમાં ખસેડાયા હતા. માર્ગની નજીકમાં જ અડીંગો જમાવીને ઉભા રહેતા રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે.

નડિયાદ પશ્ચિમમાં BSNL ઓફીસ પાસે ગાયોના મોટા ટોળાં જોવા મળે છે, આજ રીતે શહેરના જુદા જુદા મુખ્ય માર્ગો પર રખડતા પશુના મોટમોટા ટોળાં જોવા મળી રહ્યા છે. પરંતુ  આ નઘરોળ  તંત્રએ તો આંખ આડા કાન કર્યા છે. આ મામલે  નડિયાદ નગરપાલિકા ઉંઘતી ઝડપાઇ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.