Not Set/ ઈંડાની છાલ સ્કીન માટે છે ફાયદાકારક

સ્વાસ્થ્ય માટે ઈંડા સારા માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ઈંડા જેટલા સ્વાસ્થ્ય માટે સારા છે તેટલા જ સૌંદર્ય માટે પણ સારા ગણવામાં આવે છે ઈંડાની અંદરનો ભાગ જેટલો જ તેનો છાલનો ભાગ ઉપયોગી છે અને આજે તમને જણાવીશું કે ઈંડાની છાલથી થતા સૌંદર્યને લગતા ઉપયોગ. સ્કીન પર પહેલા ડાગ: સ્કીનમાં નિખાર […]

Fashion & Beauty
aaaaaaam 12 ઈંડાની છાલ સ્કીન માટે છે ફાયદાકારક

સ્વાસ્થ્ય માટે ઈંડા સારા માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ઈંડા જેટલા સ્વાસ્થ્ય માટે સારા છે તેટલા જ સૌંદર્ય માટે પણ સારા ગણવામાં આવે છે ઈંડાની અંદરનો ભાગ જેટલો જ તેનો છાલનો ભાગ ઉપયોગી છે અને આજે તમને જણાવીશું કે ઈંડાની છાલથી થતા સૌંદર્યને લગતા ઉપયોગ.

સ્કીન પર પહેલા ડાગ:

સ્કીનમાં નિખાર લાવવા માંગતા હોવ તો ઈંડાની છાલનો પાવડર બનાવીને તેમાં સિરકા મિલાવીને તેની પેસ્ટ બનાવીને હલકા હાથે તમારી ત્વચા પર મસાજ કરો થોડા જ દિવસમાં તમારી સ્કીનમાં બદલાવ જોવા મળશે.

સ્કીનમાં ઇન્ફેકશન:

ઈંડાની છાલ માંથી બનાવેલ પાવડરમાં લીંબુનો રસ અથવા તો સિરકા મેળવીને સ્કીનમાં લગાવવામાં આવે તો ત્વચા પરના ડાગ-ધાબાને દૂર કરે છે સાથે સાથે જો તમારી સ્કીનમાં ઇન્ફેકશન માટે પણ ઘણો ફાયદા કારક છે.

સ્કીનમાં નમી:

સ્કીનમાં નમી બનાવી રાખવા માટે ઈંડાની છાલ માંથી બનાવેલ પાવડરમાં એલોવેરા જેલ મિક્સ કરીને ત્વચા પર લગાવવામાં આવે તો સ્કિન પર નમી બની રહે છે.

દાંત માટે:

જો તમારા દાંત પીળા છે તો ઈંડાની છાલનો પાવડરથી બ્રસ કરવામાં આવે તો  તે તમારા દાંતોમાં ચમક જોવા મળશે.

મધ:

ઈંડાની છાલનો પાવડર અને મધની પેસ્ટ બનાવીને તેમારી ત્વચામાં લગાવવામાં આવે તો અઠવાડિયામાં તમને તમારી સ્કીનમાં ફરક જોવા મળશે સાથે સ્કીનમાં ચમક પણ બની રહશે.