Not Set/ 16 વર્ષમાં ફેડરરની સૌથી મોટી હાર, 21વર્ષનાં રુબવેલે 61 મિનિટમાં હરાવ્યો

ટેનીસ વિશ્વમાં જેનું નામ લિજેન્ડરી ટેનીસ સ્ટાર તરીકે લેવામાં આવે છે અને વિશ્વનાં દરેક પ્રકારનાં ટેનીસ ટાઇટલોને એક કરતા વધારે વખત જીતવાનું તેમજ પોતાનાં નામે અનેક રેકોર્ડ સ્થાપિત કરવાનું બહુનામ જેની પાસે છે તેવા સ્વિત્ઝરલેન્ડનાં લિજેન્ડરી ટેનીસ રોજર ફેડરર, યુએસ ઓપન પહેલા જ સિનસિનાટી માસ્ટર્સ ટૂર્નામેન્ટનાં ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઇ ગયા છે. દિગ્ગજ અને […]

Sports
sansanati.PNG1 16 વર્ષમાં ફેડરરની સૌથી મોટી હાર, 21વર્ષનાં રુબવેલે 61 મિનિટમાં હરાવ્યો

ટેનીસ વિશ્વમાં જેનું નામ લિજેન્ડરી ટેનીસ સ્ટાર તરીકે લેવામાં આવે છે અને વિશ્વનાં દરેક પ્રકારનાં ટેનીસ ટાઇટલોને એક કરતા વધારે વખત જીતવાનું તેમજ પોતાનાં નામે અનેક રેકોર્ડ સ્થાપિત કરવાનું બહુનામ જેની પાસે છે તેવા સ્વિત્ઝરલેન્ડનાં લિજેન્ડરી ટેનીસ રોજર ફેડરર, યુએસ ઓપન પહેલા જ સિનસિનાટી માસ્ટર્સ ટૂર્નામેન્ટનાં ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઇ ગયા છે.

roger federer 16 વર્ષમાં ફેડરરની સૌથી મોટી હાર, 21વર્ષનાં રુબવેલે 61 મિનિટમાં હરાવ્યો

દિગ્ગજ અને લિજેન્ડરી ટેનીસ સ્ટાર રોજર ફેડરરને રશિયાનાં એન્ડ્રી રૂબવેલે 6-3, 6-4થી નાલેશીભરી હાર આપી છે. આપને જણાવી દઇએ કે રોજર ફેડરરે અગાઉ આ ટૂર્નામેન્ટમાં સાત વખત જીત મળેવી ટાઇટલ જીતી ચૂક્યા છે. ત્યારે આ મેચમાં રૂબવેલે માત્ર 61 મિનિટમાં જ ફેડરર પરાસ્ત કરતા ફેડરરની આ વખતની ટાઇટલની રેસ અહીં સમાપ્ત થઇ ગઇ છે અને દરેકનાં અશ્ચર્ય સાથે ફેડરરની સામે રશિયાનાં એન્ડ્રી રૂબવેલે જીત મેળવી લીધી હતી.

rubell 16 વર્ષમાં ફેડરરની સૌથી મોટી હાર, 21વર્ષનાં રુબવેલે 61 મિનિટમાં હરાવ્યો

આજની મેચનું સ્કોર કાર્ડ……..
Round of 16·Centre Court
Final
16 વર્ષમાં ફેડરરની સૌથી મોટી હાર, 21વર્ષનાં રુબવેલે 61 મિનિટમાં હરાવ્યો 3 R. Federer
3
4
16 વર્ષમાં ફેડરરની સૌથી મોટી હાર, 21વર્ષનાં રુબવેલે 61 મિનિટમાં હરાવ્યો A. Rublev
6
6
16 વર્ષમાં ફેડરરની સૌથી મોટી હાર, 21વર્ષનાં રુબવેલે 61 મિનિટમાં હરાવ્યો
RogerFederer
AndreyRublev
16 વર્ષમાં ફેડરરની સૌથી મોટી હાર, 21વર્ષનાં રુબવેલે 61 મિનિટમાં હરાવ્યો
5 Aces 5
2 Double faults 0
70% First serve % 67%
64% Win % on 1st serve 81%
57% Win % on 2nd serve 56%
1/3
Break points
3/4
0 Tiebreaks won 0
15 Receiving points won 20
44 Points won 59
7 Games won 12
1 Max games won in a row 3
4 Max points won in a row 5
29 Service points won 39
6 Service games won 9