Gandhinagar News/ દહેગામમાં મહિલા અને બાળ વિકાસની કચેરીના મહિલા સંચાલક લાંચ લેતા ઝડપાયા

ACBએ રૂ.500 ની લાંચ લેતા ઝડપી લીધા

Gujarat Gandhinagar

Gandhinagar News : ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસની કચેરીના કેન્દ્ર સંચાલક દાણી કાજલબેન ભાનુકાન્તભાઈને રૂ.500 ની લાંચ લેતા ઝડપી લીધા હતા.આ કેસની વિગત મુજબ ફરિયાદીને ભરણપોષણનો દાવો અને ધરેલુ હિંસા કાયદા અંતર્ગતનો દાવો કરવા અંગેની ફાઇલનું કામ કરાવવાનું હતું.

આ કામ મહિલા અને બાળ વિકાસની કચેરી (વિવિધલક્ષી મહિલા કલ્યાણલ, કેન્દ્ર, દહેગામ) ના કેન્દ્ર સંચાલક દાણી કાજલબેન ભાનુકાન્તભાઇ કરતા હતા. તેમણે ફરિયાદી પાસે ફાઇલ તૈયાર કરવાના અવેજ પેટે રૂ. 500ની લાંચની માગણી કરી હતી.

જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે ACBનો સંપર્ક કરતા અધિકારીઓેએ વિવિધલક્ષી મહિલા કલ્યાણલ કેન્દ્ર, દહેગામ ખાતે જાળ બિછાવી કાજસબેનને લાંચ લેતા ઝડપી લીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઓમ પ્રકાશ જાટની આગેવાની હેઠળ બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો કર્યો પર્દાફાશ

આ પણ વાંચો:ગોમતીપુરના પ્રાચીન દેરાસરમાંથી રાતોરાત મૂર્તિઓ હટાવી દેવાતા વિવાદ : બિલ્ડરની સ્કીમનો વિકાસ થાય તે માટે શીલજ લઈ જવાયાનો આક્ષેપ

આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય પોલીસ કર્મચારીઓની બદલી