Not Set/ જાણો કેટલી સેલિબ્રિટીઓએ આસિફાને ન્યાય અપાવવા માટે પોતાનો અવાજ ઉઠાવ્યો

આઠ વર્ષની આસિફાનો 10 જાન્યુઆરીએ તેના ગામની પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેને નશામાં રાખવામાં આવી હતી અને કેટલા દિવસો સુધી તેની સાથે કેટલાય લોકોએ ગેંગરેપ કર્યો હતો. જેમાં એક પોલીસ અધિકારી અને એક કિશોર પણ શામેલ હતા, અંતે તે બાળાને મારી નાખવામાં આવી. આવી દયનીય ઘટના પર ઘણા લોકોએ પોતાનો અવાજ ઉઠાવ્યો […]

Top Stories India Entertainment

આઠ વર્ષની આસિફાનો 10 જાન્યુઆરીએ તેના ગામની પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેને નશામાં રાખવામાં આવી હતી અને કેટલા દિવસો સુધી તેની સાથે કેટલાય લોકોએ ગેંગરેપ કર્યો હતો. જેમાં એક પોલીસ અધિકારી અને એક કિશોર પણ શામેલ હતા, અંતે તે બાળાને મારી નાખવામાં આવી.

આવી દયનીય ઘટના પર ઘણા લોકોએ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. ઘણી પ્રખ્યાત સેલીબ્રીટીઓએ પણ આસિફને ન્યાય મળે એ માટે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો, આ હસ્તીઓએ “ભયાનક” ગુના માટે ગંભીર સજા કરવાની માંગ કરી છે જેની માંગ અને વિચારો નીચે મુજબ છે…

#RandeepHooda

#PriyankaChopra

#SonamKapoor

#ParineetiChopra

#AnushkaSharma

#ArjunKapoor

#JavedAkhtar

#VarunDhawan

#DiaMirza

#AnupamKher

#AditiRaoHydari

#SwaraBhasker

#RiteshDeshmukh

#RajkummarRao

#SanjayDutt

#AkshayKumar

#TwinkleKhanna

#ArmaanMalik

#RichaChadha

https://twitter.com/RichaChadha/status/984326728469409794

#ShrutuHaasan

#NehaKakkar

#VishalDadlani

#KamalHaasan

#VaaniKapoor

#HarrdySandhu

#humaQureshi

https://twitter.com/humasqureshi/status/984669971677671424