મુંબઈ
ટોચના કલાકારો વરુણ ધવન અને અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ સુઈધાગાનો ફર્સ્ટ લૂક સોમવારે રીલીઝ કરવામાં આવ્યો છે. અનુષ્કા શર્મા અને વરુણ ધવન સુઈધાગાના ફોટા સોશિયલ મીડિયા પર સોમવારે અપલોડ કર્યા હતા. સુઈધાગ ફિલ્મનું નિર્દેશન શરત કટારિયા કરે છે અને તેણે ફિલ્મની વાર્તા પણ લખી છે. આ ફિલ્મ શુટિંગ મધ્ય પ્રદેશમાં થઈ રહ્યું છે.આ ફિલ્માં અનુષ્કા શર્મા મમતાની ભૂમિકામાં જોવા મળશે. અને વરુણ ધવન મૌજી દરજીના રોલમાં જોવા મળશે.
EXCLUSIVE
मौजी और ममता से मिलिए २८ सितम्बर को| #SuiDhaagaFirstLook #SuiDhaaga @yrf @SuiDhaagaFilm @AnushkaSharma #madeinindia pic.twitter.com/r5b10P7T06— Varun Dhawan (@Varun_dvn) February 12, 2018
આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને વરુણ ધવન નાનકડા નગરના રહેવાસી છે. મમતા એટલે કે અનુષ્કા શર્મા નેકસ્ટ ડોર નેબર જેવી લાગે છે.ત્યારે વરુણ ધવન દરજીની ભુમિકામાં સિલાઈ મશીન ચલાવતો જોવા મળશે. આ ફિલ્મની કથાનું મૂળ હાલની કેન્દ્ર સરકારની મેઇક ઇન ઇન્ડિયા ઝુંબેશ પર આધારિત છે. અનુષ્કા શર્મા અને વરુણ ધવનની આ ફિલ્મ 28 સપ્ટેમ્બરમાં રીલીઝ કરવામાં આવશે.
कतरन से बुनी कहानी
पैबंद लगा के है सुनानी
– सुई धागा@SuiDhaagaFilm | @yrf | #SuiDhaaga | @Varun_dvn pic.twitter.com/9YTCmiNMX8— Anushka Sharma (@AnushkaSharma) January 29, 2018
हाथ-पैर का मेल गुरु,
सुई-धागे का खेल शुरू! #SuiDhaaga @SuiDhaagaFilm @yrf
2018 Gandhi Jayanti #madeinindia pic.twitter.com/ha7HmKNfN4— Varun Dhawan (@Varun_dvn) December 12, 2017
