Valsad News/ વલસાડના પંડોરમાં દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને સહાય,₹4-4 લાખની આર્થિક મદદ

આ દુર્ઘટના (Flood Tragedy)બાદ રાજ્ય સરકારે માનવતાભર્યો અભિગમ દાખવી બંને પીડિત પરિવારોને ₹4-4 લાખની આર્થિક સહાય મંજૂર કરી છે

Top Stories Gujarat Others
વલસાડ (Valsad) જિલ્લાના પંડોર ગામ (Pandor Village)માં કોલક નદી (Kolak River)ના તીવ્ર પ્રવાહમાં બે લોકોના દુઃખદ મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. આ દુર્ઘટના (Flood Tragedy)બાદ રાજ્ય સરકારે માનવતાભર્યો અભિગમ દાખવી બંને પીડિત પરિવારોને ₹4-4 લાખની આર્થિક સહાય (Financial Assistance) મંજૂર કરી છે

Valsad News : વલસાડ (Valsad) જિલ્લાના પંડોર ગામમાં કોલક નદીના તીવ્ર પ્રવાહમાં બે લોકોના દુઃખદ મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. આ દુર્ઘટના (Flood Tragedy)બાદ રાજ્ય સરકારે માનવતાભર્યો અભિગમ દાખવી બંને પીડિત પરિવારોને ₹4-4 લાખની આર્થિક સહાય (Financial Assistance) મંજૂર કરી છે.

દુર્ઘટના (Flood Tragedy)બાદ રાજ્ય સરકારનો માનવતાભર્યો અભિગમ

દુર્ઘટનાના અનુસંધાનમાં સ્થાનિક ધારાસભ્ય તેમજ અન્ય આગેવાનો પીડિત પરિવારોને મળવા પહોંચ્યા હતા. તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી દુઃખની આ ઘડીએ સરકાર તેમની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું.

આ પ્રસંગે અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો તાત્કાલિક લાભ મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર સ્વર્ગસ્થ રમણભાઈ અને દેવીબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ પણ પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


આ પણ વાંચો : ગાંધીનગર ખાતે સાબરમચી નદીમાં અમદાવાદના બે યુવક ડૂબતા એકનું મોત, બીજો યુવક ગૂમ

આ પણ વાંચો : બનાસકાંઠામાં બનાસ નદીમાં ડૂબ્યો યુવક, અમીરગઢ પાસે નદીમાં ડુબવાથી યુવકનું મોત, ડૂબતા વ્યક્તિને બચાવવા જતા થયુ યુવકનું મોત, ડૂબતો વ્યક્તિ બચી ગયો પરંતુ

આ પણ વાંચો : ઇડરના સપતેશ્વર પાસે સાબરમતી નદીમાં યુવક મોત, દાવડ ગામનો યુવાન મિત્રો સાથે નદીમાં ન્હાવા પડ્યો હતો, સાબરમતી નદીમાં ડૂબતા 15 વર્ષીય યુવકનું થયું મોત, ફાયર