Relation/ શારીરિક સુખ મેળવ્યા બાદ જાણો કેટલા દિવસનો ગેપ જરૂરી

સામાન્ય રીતે દાંપત્ય જીવનમાં શરૂઆતનાં સમયમાં ખુશી સૌથી વધુ અનુભવાય છે, પંરતુ સમય સાથે આ ખુશી નીરસ બનવા લાગે છે. જેનો શ્રેષ્ઠ ઉપાય સમયાંતરે સંભોગ કરવુ બની શકે છે. સંભોગ એક ખૂબસૂરત અનુભવ છે પરંતુ તેને યોગ્ય રીતે માણવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આ વિશે નિષ્ણાંતોનું માનવુ છે કે, સંભોગનાં કારણે અનેક બીમારીઓ […]

Relationships
test 13 શારીરિક સુખ મેળવ્યા બાદ જાણો કેટલા દિવસનો ગેપ જરૂરી

સામાન્ય રીતે દાંપત્ય જીવનમાં શરૂઆતનાં સમયમાં ખુશી સૌથી વધુ અનુભવાય છે, પંરતુ સમય સાથે આ ખુશી નીરસ બનવા લાગે છે. જેનો શ્રેષ્ઠ ઉપાય સમયાંતરે સંભોગ કરવુ બની શકે છે. સંભોગ એક ખૂબસૂરત અનુભવ છે પરંતુ તેને યોગ્ય રીતે માણવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આ વિશે નિષ્ણાંતોનું માનવુ છે કે, સંભોગનાં કારણે અનેક બીમારીઓ દૂર થઈ જાય છે. સંભોગને રોમાંચક બનાવવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે.

a7b95b6d6b6eeeb5c25f18e7c1cc0058 શારીરિક સુખ મેળવ્યા બાદ જાણો કેટલા દિવસનો ગેપ જરૂરી

એક અહેવાલ મુજબ દિવસના સમયમાં સેક્સ માણવું જોઈએ નહીં. સંભોગ હંમેશા રાત્રે માણવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. પરંતુ તમને જણાવી દઇએ કે, રાત્રીના સમયમાં પણ જો તમે દરરોજ સંભોગની મજા માણો છો તો એ તમારી હેલ્થ માટે નુકસાનકારક છે. આ માટે તમારે રિલેશન રાખવામાં 1-2 દિવસનું અંતર અચુક રાખવુ જોઇએ. તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, સૂર્યોદયનાં થોડાક સમય પહેલાથી લઈને સૂર્યોદય બાદ સંભોગ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ખતરનાક છે.

837075d391078730e186a2b4c66d2bc8 શારીરિક સુખ મેળવ્યા બાદ જાણો કેટલા દિવસનો ગેપ જરૂરી

જો પતિ અથવા પત્ની બંનેમાંથી કોઇ અન્ય તકલીફ અથવા તો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોવ તો આ સ્થિતિમાં સંભોગ બિલકુલ યોગ્ય નથી. પતિ અને પત્ની બંને ખૂબ ખુશ હોય ત્યારે સંભોગનો આનંદ માણવામાં આવે તેવી સલાહ નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકો આપે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…