Not Set/ સેક્સ પછી કેટલાક મર્દોને રોવાનું મન થતું હોય છે, સંશોધનમાં થયો ખુલાસો…

સેક્સના કિસ્સામાં લોકો ની માન્યતા હોય છે પુરુષો સેક્સ નો આનંદ વધારે માણે છે. કારણ કે શરમ ને દૂર કરવાની હિમ્મત અને તે મોમેન્ટને સફળ બનાવની હિંમત, આ બંને ગુણવત્તા પુરુષો માં સ્ત્રીઓ કરતા વધુ હોય છે. પરંતુ તાજેતરના સંધોધન પછી કદાચ તમારી વિચારશેણીમાં ફેરફાર થઈ શકે છે. સંશોધન ના મતે કેટલાક પુરુષોને સેક્સ પછી […]

Relationships
gentscry1 સેક્સ પછી કેટલાક મર્દોને રોવાનું મન થતું હોય છે, સંશોધનમાં થયો ખુલાસો...

સેક્સના કિસ્સામાં લોકો ની માન્યતા હોય છે પુરુષો સેક્સ નો આનંદ વધારે માણે છે. કારણ કે શરમ ને દૂર કરવાની હિમ્મત અને તે મોમેન્ટને સફળ બનાવની હિંમત, આ બંને ગુણવત્તા પુરુષો માં સ્ત્રીઓ કરતા વધુ હોય છે. પરંતુ તાજેતરના સંધોધન પછી કદાચ તમારી વિચારશેણીમાં ફેરફાર થઈ શકે છે. સંશોધન ના મતે કેટલાક પુરુષોને સેક્સ પછી રડવાનો વિચાર આવે છે.

gentscry2 સેક્સ પછી કેટલાક મર્દોને રોવાનું મન થતું હોય છે, સંશોધનમાં થયો ખુલાસો...

જી હા, આ ખરેખર એક આશ્ચર્યજનક વાત છે, પરંતુ જર્નલ ઓફ સેક્સ એન્ડ મૈરિટલ થેરેપી ના એક અભ્યાસમાં જણાવ્યું હતું કે સ્ત્રીઓની જેમજ પુરુષો પણ પીસીડી એટલે કે પોસ્ટ કાઇટલ ડિસફોરિયા ના ભોગ બને છે. આ એક એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ સેક્સ પછી દુઃખ અને ચિડચિડાહટ ની ભાવના મેહસૂસ કરે છે. એટલું જ નહિ, ઘણી વખત તેમને રુદન કરવાનું પણ મન થતું હોય છે. આવી પરિસ્થિતિમાં તેમને કોઈ સાથે વાત કરવાનું પસંદ નથી હોતું.

gentscry3 સેક્સ પછી કેટલાક મર્દોને રોવાનું મન થતું હોય છે, સંશોધનમાં થયો ખુલાસો...

ઑસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા સંશોધનો અનુસાર, સેક્સ પછી આવી સ્થિતિ મહિલાઓમાં ઘણી વાર જોવા મળી છે અને આના પર ઘણા સંશોધન પણ કરવામાં આવ્યા છે. પરંતુ આ સંશોધન માં પુરુષો ને ક્યારેય સંશોધન નો હિસ્સો બનાવામાં આવ્યા ન હતા. પરંતુ પેહલી વાર તેમને શામિલ કરીને ચોંકાવી દે તેવું પરિણામ સામે આવ્યું હતું.

gentscry4 સેક્સ પછી કેટલાક મર્દોને રોવાનું મન થતું હોય છે, સંશોધનમાં થયો ખુલાસો...

સંશોધન માં હજારો પુરુષોએ ભાગ લીધો હતો. રિસર્ચ ના રિપોર્ટ અનુસાર, 40% પુરુષો માનતા હતા કે તેઓને પીસીડી ની સમસ્યા છે અને સેક્સ પછી તેમનો મૂડ ખરાબ થઈ જાય છે. આમાંના 20% લોકોએ જણાવ્યું હતું કે તેઓને પ્રથમ 4 અઠવાડિયામાં પીસીડી ની સમસ્યા અનુભવાઈ હતી.

gentscry5 સેક્સ પછી કેટલાક મર્દોને રોવાનું મન થતું હોય છે, સંશોધનમાં થયો ખુલાસો...

સંશોધનમાં સેક્સ પછીના વિવિધ પ્રકારના અનુભવો થી સંબોધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને દરેક પુરુષોએ તેમના અનુભવ મુજબ જવાબ આપ્યા હતા. પીસીડી થી પીડાતા પુરુષોએ કહ્યું કે સેક્સ પછી જો તેમનો પાર્ટનર તેમને ટચ્ચ કરે તો તેમને તે ગમતું ન હતું. સેક્સ પછી કેટલાક સમય સુધી તેઓ એકલા રહેવા માગત હોય છે અને કોઈ સાથે વાત કરવી તેમના ગમતું નથી. એવામાં તેઓ ને જો કોઈ વાત કરવા માટે કહે તો ક્યારેક ગુસ્સો પણ આવી જાય છે.