Better Sex Life/ લગ્ન જીવનમાં સેક્સ ન હોય તો પુરુષ પર તેની શું અસર થાય છે?

લગ્ન સંબંધમાં પ્રેમનું જેટલું મહત્વ હોય છે, તેવી જ રીતે સેક્સનું ખુબ મહત્વ હોય છે. તેમજ લગ્નજીવનની રોજબરોજની ગરબડ સિવાય, કપલ્સએ તેમની સેક્સ લાઇફ……………..

Trending Relationships
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 25 લગ્ન જીવનમાં સેક્સ ન હોય તો પુરુષ પર તેની શું અસર થાય છે?

Relationship: લગ્ન સંબંધમાંમાં સેક્સ એક જરૂરીયાત તેમજ સંબંધને આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવવામાં મદદ કરે છે. જોકે લગ્ન સંબંધમાં સેક્સ ખૂબ જ જરૂરી હોય છે.

લગ્ન સંબંધમાં પ્રેમનું જેટલું મહત્વ હોય છે, તેવી જ રીતે સેક્સનું ખુબ મહત્વ હોય છે. તેમજ લગ્નજીવનની રોજબરોજની ગરબડ સિવાય, કપલ્સએ તેમની સેક્સ લાઇફ પર ધ્યાન આપવું જોઈએ. પરંતુ સંબંધમાં ઘણાીવખત કપલ્સામાં કોઈ એક પાર્ટનર સેક્સમાં વધુ રસ લે તો બીજી સાઈડ તમારો પાર્ટનર બીજા કામમાં ધ્યાન આપતો હોય છે, તેના કારણે ધીમે ધીમે લગ્નમાં આત્મીયતાના મુદ્દાઓ જેવી સમસ્યાઓ ઉભી થઈ જાય છે. જ્યારે પાર્ટનર કોઈપણ જાતીય પ્રવૃત્તિમાં સામેલ થવાનું બંધ કરે છે, ત્યારે તે ગંભીર રીતે નિરાશા અનુભવે છે.

10 common foods that help increase your sex drive | The Times of India

લગ્ન પછી જ્યારે પુરૂષ સેક્સ કરી નથી શકતો ત્યારે તેના જીવનમાં અનેક બદલાવ આવતા હોય છે. તેમજ સંબધમાં સેક્સ એ એક આવશ્યકતા છે અને તેને આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે. લગ્ન પછી સેક્સ પ્રેમ વધારવા અને તણાવથી પણ દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. પરંતુ જ્યારે સંબંધમાં સેક્સ ન મળે ત્યારે ઘણા ફેરફારો થવા લાગે છે. ચાલો જાણીએ કે સેક્સલેસ લગ્ન પુરુષને કેટલી બધી રીતે અસર કરે છે…

અફેરની સંભાવના
જ્યારે કોઈ પુરુષ લગ્ન સંબંધમાં તેની જાતીય જરૂરિયાતો પુરી કરવામાં અસમર્થ થાય છે, ત્યારે વ્યક્તિના તેના વિચારો આપોઆપ બહાર બીજી સ્ત્રી શોધવા તરફ વળવા લાગે છે. જ્યારે પુરુષ તેની પત્ની સાથે સેક્સ ન કરે ત્યારે તેનું અફેરની સંભાવનાઓ વધી જાય છે. જ્યારે લગ્નમાં આત્મીયતા પુનઃજીવિત કરવાની તમામ ઉમ્મીદો ખોવાઈ જાય છે.

Tips to Improve Your Sex Life - HelpGuide.org

અસંતોષ
જ્યારે લગ્ન સંબંધમાં પ્રેમ અને સેક્સની જગ્યાએ બીજા કામને વધુ મહત્વ આપવામાં આવે છે, ત્યારે એક-બીજામાં નારાજગી વધવા લાગે છે. તેમજ પુરુષ જ્યારે જાતીય સંબંધમાં અસમર્થ થાય છે ત્યારે તે ક્રોધ અને નિરાશા અનુભવે છે, કારણ કે તેની પત્ની જાતીય સંબંધમાં રસ ધરાવાની જગ્યાએ રાત્રે સુવાનું પંસદ કરતી હોય છે.

ભાવનાત્મક જોડાણની કમી
લૈંગિક લગ્નમાં, પુરુષ તેની પત્ની સાથે ભાવનાત્મક રીતે ઓછો જોડાણ અનુભવવા લાગે છે. લગ્ન સંબંધમાં પ્રેમ અને સેક્સ બંનેનું જરુરી હોય છે. તેમજ લગ્નસંબંધને મજબુત બનાવવા માટે પણ મહત્વનું હોય છે. તે કારણથી પુરુષ અલગ થવાનું શરુ કરી દે છે. જેમાં તે કોઈપણ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે જેમાં બંધન અથવા એકતાજુટતાનો સમાવેશ થાય છે.

તણાવમાં વૃદ્ધિ
રિસર્ચ જણાવે છે કે જે લોકો વારંવાર સેક્સ કરવાનું પંસદ કરે છે, ત્યારે તણાવનું સ્તર ઓછો થાય છે. સંબંધમાં સેક્સની ન મળે ત્યારે વ્યક્તિના જીવનમાં તનાણનું સ્તર વધવા લાગે છે, જેના કારણે અચાનક જ ગુસ્સો અને જલન જેવી સમસ્યાઓ શક્યતા વધી જાય છે. તેમજ વ્યક્તિ તેના જીવનના અન્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત નહિં કરી શકશે

અસ્વાદ અને ચિંતા
સંબંધમાં તમે જેટલું વધુ સેક્સ કરવાનું પંસદ કરશો, તેટલું જ તમે વધુ ખુશ રેહવાનું પસંદ કરશો. જોકે આ વાત એકદમ સત્ય છે. જીવનમાં એક પુરુષ જાતીય સંબંધમાં અસંતોષના કારણે અસ્વાદ અને ચિંતા પેદા કરી શકે છે. માનસિક સ્વાસ્થની સમસ્યાઓ નિયંત્રણ કરવા માટે જાતીય સંબંધ વધુ મહત્વનું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


પણ વાંચો:Urine Color/પેશાબનો રંગ ક્યારે પીળો થાય છે, શું આ કોઈ રોગની નિશાની છે, ચાલો જાણીએ આ વિશે નિષ્ણાતો શું કહે છે

આ પણ વાંચો:આ પાંચ આદત લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપને કરશે મજબૂત…

આ પણ વાંચો:આંખોને સ્વસ્થ રાખવાની આ 5 મહત્વની રીત