Not Set/ જાણો, સેક્સ દરમ્યાન શરીરમાં કંઈક આવા બદલાવ!!!

શું તમને ખબર હશે કે સેક્સ દરમ્યાન તમારા શરીરમાં બદલાવ અનુભવાય છે. સેક્સ દરમ્યાન 4 અલગ-અલગ અવસ્થા હોઈ છે. એકસાઇટમેન્ટ, પ્લેટો, ઓર્ગેજ્મ અને રેજોલૂશન. આ બદલાવ શરીરમાં અનુભવાય છે. એક્સાઇટમેન્ટ સ્ટેજ – આ સ્ટેજમાં પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ ઇરેક્ટ થઇ જાય છે અને તેમના નિપપ્લસ પણ ઇરેક્ટ થઇ શકે છે. અને મહિલાઓમાં ફ્લૂઇ ફ્લો થવા લાગે […]

Relationships
જાણો, સેક્સ દરમ્યાન શરીરમાં કંઈક આવા બદલાવ!!!

શું તમને ખબર હશે કે સેક્સ દરમ્યાન તમારા શરીરમાં બદલાવ અનુભવાય છે. સેક્સ દરમ્યાન 4 અલગ-અલગ અવસ્થા હોઈ છે. એકસાઇટમેન્ટ, પ્લેટો, ઓર્ગેજ્મ અને રેજોલૂશન. આ બદલાવ શરીરમાં અનુભવાય છે.

એક્સાઇટમેન્ટ સ્ટેજ – આ સ્ટેજમાં પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ ઇરેક્ટ થઇ જાય છે અને તેમના નિપપ્લસ પણ ઇરેક્ટ થઇ શકે છે. અને મહિલાઓમાં ફ્લૂઇ ફ્લો થવા લાગે છે. અને મહિલા ની વજાઇના, ક્લિટરિસ અને બ્રેસ્ટની સાઇઝ પણ વધારો લાગે છે. મહિલા, અને પુરૂષ બન્નેના બ્લડ પ્રેશર અને હાર્ટ બીટ વધી જાય છે.

પ્લેટો સ્ટેજ – આ સ્ટેજમાં પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ પુરી રીતે ઈરેક્ટ થઈ જાય છે. તેમના ટેસ્ટીસ સ્ક્રોટમ તરફ આવી જાય છે. તેમના પરિવર્તે પાર્ટની આઉટર અને ઇનર લિપ્સ ફૂલી જાય છે. અને વજાઇનાની ઓપનિંગ લાઇન સંકોચાઇ જાય છે. મહિલા અને પુરુષો બંનેના હાથ, સાથળ અને હિપ્સની મસલ્સ તનાવમાં આવી જાય છે.

ઓર્ગેજ્મ સ્ટેજ – આ સ્ટેજ સૌથી નાનો ફેજ છે. જે થોડી વાર સુધી જ ચાલે છે. અને પુરૂષોને તેમના યુરેથ્રલ બલ્બમાં ફ્લૂઇડનો અનુભવ થાય છે. તેની સાથે-સાથે તે સીમેન ડિસ્ચાર્જ કરી દે છે અને પ્રાઇવેટ પાર્ટમાં કોન્ટ્રેક્શન આવી જાય છે. જ્યારે મહિલાઓ ને વજિનલ દિવાલમાં કોન્ટ્રેક્શન ફીલ કરે છે. આઠ સેકન્ડમાં સરેરાશ 10 રિધમ હોય છે. અને તેમને યુટેરસની મસલ્સમાં કોન્ટ્રેક્શનનો પણ અનુભવ થઇ શકે છે. બન્ને લોકોમાં કેટલીક વખત હાથ અને પગમાં મસલ્સ રિફ્લેક્સ પણ થાય છે.

ક્લાઇમેક્સ સ્ટેજ – આ સ્ટેજ થોડું લાંબુ એટલે કે દોઢ કલાક સુધી ચાલે છે. ખાસ કરીને પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ ઢીલા પડી જાય છે અને ત્યાર પછી ફરીથી ઓર્ગેજ્મ મેળવવા ખૂબ મુશ્કેલ થઇ જાય છે.  મહિલાઓમાં તેમના યુટેરસ અને ક્લિટરિસ જુની અવસ્થામાં આવી જાય છે. બન્ને લોકોના શરીરનો તનાવ ઓછો થઇ જાય છે. સેક્સ માટે તમારી બોડી રિસ્પોન્સ કરતી નથી. મહિલાઓમં કોર્ટેક્સના કેટલાક ભાગ એક્ટિવેટ થઇ જાય છે. જોકે મહિલા-પુરૂષ બન્નેમાં આ ચાર સ્ટેઇજ એક સાથે ચાલે છે પરંતુ, એક સાથે ઓર્ગેજ્મ મુશ્કેલ હોય છે. મહિલાઓને ખાસ કરીને પુરૂષોથી વધારે સમય લાગે છે.