Not Set/ એર ઇન્ડિયાએ બુક કરાવેલી ટીકીટ અંગે યાત્રીઓને શું આપી રાહત ,જાણો

કોરોનાકાળ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફ્રોને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાના યાત્રિકો પોતાનું ગંતવ્ય સ્થાન, ફ્લાઇટ નંબર અને આવવા-જવાની તારીખ બદલી શકશે. આ સુવિધા ૩૦ જૂન સુધી અમલી રહેશે. મોટી વાત એ છે કે મુસાફરીની તારીખ બદલવા માટે યાત્રીઓએ કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે. આ ર્નિણય વિવિધ રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા […]

India
air india એર ઇન્ડિયાએ બુક કરાવેલી ટીકીટ અંગે યાત્રીઓને શું આપી રાહત ,જાણો

કોરોનાકાળ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફ્રોને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાના યાત્રિકો પોતાનું ગંતવ્ય સ્થાન, ફ્લાઇટ નંબર અને આવવા-જવાની તારીખ બદલી શકશે. આ સુવિધા ૩૦ જૂન સુધી અમલી રહેશે. મોટી વાત એ છે કે મુસાફરીની તારીખ બદલવા માટે યાત્રીઓએ કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે. આ ર્નિણય વિવિધ રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા મુસાફ્રી પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ આ સુવિધાની જાહેરાત કરી છે.
એર ઈન્ડિયાએ ટિ્‌વટ કરીને આ વિશે માહિતી આપી હતી. એર ઈન્ડિયાએ ટિ્‌વટ કર્યું છે કે હાલની રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કંપ્નીએ આ ઓફ્રની તારીખ વધારી છે. મુસાફ્રોની સુવિધા માટે એર ઇન્ડિયાએ તેના સ્થાનિક નેટવર્કમાં તારીખ, ફ્લાઇટ નંબર અથવા સેક્ટરમાં મફ્ત ફેરફરની સુવિધા ૩૦ જૂન ૨૦૨૧ સુધી વધારી છે.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આ ઓફ્ર એર ઇન્ડિયા વેબસાઇટ અને મોબાઈલ એપ પર અપાયેલી ટિકિટ પર લાગુ થશે નહીં. મુસાફ્રીની તારીખ વર્તમાન મુસાફ્રીની તારીખ સાથે ૩૦ જૂન ૨૦૨૧ના ??રોજ અથવા તે પહેલાં અપાયેલી તમામ ટિકિટો પર લાગુ છે અને મુસાફરો તેમની હાલની ટિકિટની માન્યતા અનુસાર નવી તારીખ માટે ફ્રીથી બુક કરાવી શકે છે. ટિકિટ ખરીદવાની તારીખ ધ્યાનમાં લીધા વિના મફ્ત પરિવર્તન વિકલ્પ એર ઇન્ડિયા દ્વારા આપવામાં આવ્યો છે.
મફ્ત પરિવર્તન વિકલ્પ્નો લાભ મેળવનારા મુસાફ્રોએ ભાડા નિયમો અનુસાર પરિવર્તન માટે સંબંધિત સમય-મયર્દિાને ફ્રજિયાતપણે અનુસરવું આવશ્યક છે. જાે મુસાફર કરવાનું નક્કી કરે છે, તો ફ્ક્ત એકવાર જ નિઃશુલ્ક ફેરફર કરી દેવામાં આવશે.