Relationship Tips/ જાણો પુરુષો હસ્તમૈથુન કરવુ કેમ કરે છે પસંદ

યુવા અવસ્થામાં સૌથી વધુ સેક્સની ઇચ્છા થતી હોય છે. જો કે ઘણા લોકો પોતાની ઉત્તેજનાને શાંત કરવા માટે નિયમિતપણે હસ્તમૈથુન પણ કરતા રહે છે.

Tips & Tricks Trending Lifestyle Relationships
હસ્તમૈથુન

યુવા અવસ્થામાં સૌથી વધુ સેક્સની ઇચ્છા થતી હોય છે. જો કે ઘણા લોકો પોતાની ઉત્તેજનાને શાંત કરવા માટે નિયમિતપણે હસ્તમૈથુન (masturbation) પણ કરતા રહે છે. પરંતુ આ પાછળનું કારણ શું છે? શું તમે જાણો છો.

– હસ્તમૈથુન સપના જોવાની સમસ્યાઓથી છૂટકારો મેળવે છે.

– masturbation દ્વારા હતાશા ઓછી થાય છે. આથી જ મોટાભાગનાં પુરુષ નિયમિત રીતે હસ્તમૈથુન કરે છે.

– તેમની ઇચ્છા પૂરી કરવા માટે, મોટાભાગનાં પુરુષો હસ્તમૈથુનનો આશરો લે છે.

– ઘણા પુરુષો સારી ઉંઘ માટે હસ્તમૈથુન પણ કરે છે.

– પુરુષોનું હસ્તમૈથુન કરવા પાછળનું એક કારણ એ પણ છે કે અકાળે સેક્સમાં ઉત્તેજના આવી જવી.

ઘણા લોકો હસ્તમૈથુનને સેક્સનો વિકલ્પ માને છે. આ કારણોસર, જ્યારે પણ તેઓ સેક્સ માણવાની ઇચ્છા રાખે છે ત્યારે તે masturbationકરે છે.

masturbation નહીં કરો તો ગરમી ફેસ દેખાશે,એટલે કે ખીલ થશે. આવી વાતો પણ તમે સાંભળી હશે, પરંતુ અઠવાડિયામાં એક કે બે વાર જ હસ્તમૈથુન કરશો, તો તમને સ્વપનદોષની પણ બિમારી નહીં રહે, અને હસ્તમૈથુન નહીં કરો તો સ્વપનદોષ થશે. દરરોજ હસ્તમૈથુન કરવાથી ‘પેનીસ’ ચામડી પર ઈજા પહોંચી જેવી અનેક સમસ્યાનો ધીરે ધીરે ઉદભવ થાય છે.

સવારે અશ્વગંધા, શ્વેતમુસલી અને મુલેઠીનું ચૂર્ણ મિક્સ કરીને નવસેકા દૂધમાં નાખીને પી શકાય છે. આ ચૂર્ણ દૂધમાં નાખીને પીવાથી શરીરમાં તાકાત આવશે અને બેડ પર સારૂ પર્ફોમન્સ આપી શકશો. આ ઉપરાંત મુશલી પાક, અશ્વગંધા પાક, વિવિધ પ્રકારના પાક મળે છે. જે ખાઈને પણ સેક્સ પાવર વધારી શકાય છે.

આ પણ વાંચો:સેક્સ લાઇફને સુધારવા અપનાવો આ ટેકનિક અને જુઓ કમાલ