Not Set/ દમણના સોમનાથ ઉદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના, કારણ હજુ સુધી અકબંધ

વલસાડ, સંઘપ્રદેશ દમણના સોમનાથ ઉદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના બની હતી. આ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. પ્રથમ માળે આગની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં નાના પાયે થોડી જ વારમાં મોટુ સ્વરૂપ ધારણ કરી દીધું હતું અને જોતજોતામાં પહેલા માળ સુધી પ્રસરી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે, કંપનીમાં બનાવતી હોવાથી કંપનીના અંદર પ્લાસ્ટિક સહિતના […]

Top Stories Gujarat Others
mantavya 24 દમણના સોમનાથ ઉદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના, કારણ હજુ સુધી અકબંધ

વલસાડ,

સંઘપ્રદેશ દમણના સોમનાથ ઉદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના બની હતી. આ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. પ્રથમ માળે આગની શરૂઆત થઇ હતી.

mantavya 27 દમણના સોમનાથ ઉદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના, કારણ હજુ સુધી અકબંધ

શરૂઆતમાં નાના પાયે થોડી જ વારમાં મોટુ સ્વરૂપ ધારણ કરી દીધું હતું અને જોતજોતામાં પહેલા માળ સુધી પ્રસરી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે, કંપનીમાં બનાવતી હોવાથી કંપનીના અંદર પ્લાસ્ટિક સહિતના અન્ય જ્વલનશીલ પદાર્થ મોટી માત્રામાં હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.

mantavya 25 દમણના સોમનાથ ઉદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના, કારણ હજુ સુધી અકબંધ

ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાતા ઉપરાંત વાપી સહિત આસપાસનાથી વધુ ફાયર ફાઈટરો આગ પર કાબુ જોકે કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ હોવાથી અને કંપનીમાં મોટી માત્રામાં હોવાથી આગ બેકાબૂ બની હતી.

mantavya 26 દમણના સોમનાથ ઉદ્યોગિક વિસ્તારમાં આગની ઘટના, કારણ હજુ સુધી અકબંધ

જેને કારણે આસપાસના અને આસપાસના લોકોના જીવ પણ તાળવે ચોંટયા હતા જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ હજુ સુધી નથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.