Not Set/ ગાંધીનગરમાં વેપારી દ્વારા ભુલથી ફાયરિંગ, છાતીના ભાગે વાગી ગોળી

ગાંધીનગરમાં વેપારી દ્વારા ભૂલથી ફાયરિંગ ની ઘટના બની છે. આ ફાયરિંગ ની ઘટનામાં ઇન્દ્રસિંહ ગોહિલ નામના વેપારીને ગોળી વાગી છે. તેઓ ગાંધીનગર સેક્ટર 30માં આવેલી દુકાનમાં વેપાર કરે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વેપારી દ્વારા ભુલથી ફાયરિંગ થતાં છાતીના ભાગે ગોળી વાગી હતી. દુકાનમાં જ રિવોલ્વરની ટ્રીગર ભૂલથી દબાવતા ફાયરિંગ થયું હતું. અને તેને છાતીના ભાગે […]

Uncategorized
fire 2 ગાંધીનગરમાં વેપારી દ્વારા ભુલથી ફાયરિંગ, છાતીના ભાગે વાગી ગોળી

ગાંધીનગરમાં વેપારી દ્વારા ભૂલથી ફાયરિંગ ની ઘટના બની છે. આ ફાયરિંગ ની ઘટનામાં ઇન્દ્રસિંહ ગોહિલ નામના વેપારીને ગોળી વાગી છે. તેઓ ગાંધીનગર સેક્ટર 30માં આવેલી દુકાનમાં વેપાર કરે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વેપારી દ્વારા ભુલથી ફાયરિંગ થતાં છાતીના ભાગે ગોળી વાગી હતી. દુકાનમાં જ રિવોલ્વરની ટ્રીગર ભૂલથી દબાવતા ફાયરિંગ થયું હતું. અને તેને છાતીના ભાગે ગોળી વાગી હતી. સારવાર અર્થે વેપારીને એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.