Not Set/ આ પાંચ વર્ષની બાળકીના ફોલોવર્સ વધી રહ્યા છે રાતોરાત, કારણ વાંચશો તો ચોંકી જશો

દિલ્લી, આપણને જાણીને અચરજ પમાડે એવા કોઈ ટેલેન્ટની દુનિયામાં કોઈ કંઈ નથી રહી. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા આપણે દુનિયાભરના અનેક લોકો કે જેમની સાથે બધા કરતા અલગ જ ખુબી છે તેને જોઈ શકીએ છીએ. એવા ઘણા લોકો છે કે જેમના ગુબા જોઈને આપણે દંગ રહી જઈએ છીએ. માત્ર ટેલેન્ટ જ નહીં પણ તેમની ખુબસુરતી પણ […]

Top Stories World Trending

દિલ્લી,

આપણને જાણીને અચરજ પમાડે એવા કોઈ ટેલેન્ટની દુનિયામાં કોઈ કંઈ નથી રહી. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા આપણે દુનિયાભરના અનેક લોકો કે જેમની સાથે બધા કરતા અલગ જ ખુબી છે તેને જોઈ શકીએ છીએ. એવા ઘણા લોકો છે કે જેમના ગુબા જોઈને આપણે દંગ રહી જઈએ છીએ. માત્ર ટેલેન્ટ જ નહીં પણ તેમની ખુબસુરતી પણ નવાઈ પમાડે તેવી હોય છે.

https://www.instagram.com/p/Bd0HXleArRM/?taken-by=miaaflalo

https://www.instagram.com/p/Bc44BwAguid/?taken-by=miaaflalo

મીયા અફલાલો નામની 5 વર્ષની બાળકીના વાળ ફિલ્મના સેલિબ્રિટીને પણ પાછળ પાડી દે તેવા છે. આ બાળકી તેના વાળની સુંદરતાને કારણે ઈન્ટનેટમાં ફેમસ બની ગઈ છે.

વાળની માવજતમાં લોકો જાત જાતના નુસ્ખા અપનાવતા હોય છે તેમ છતા જોઈએ તેવું પરિણામ ન મળતા નિરાશ થઇ જાય છે. જયારે માત્ર પાંચ જ વર્ષની ઉંમરમાં આટલા સુંદર વાળ હોવા એ ખરેખર નવાઈની વાત છે. માત્ર વાળ જ નહિ પણ તેની હેરસ્ટાઇલ પણ આપણને જોવા માટે વારંવાર આકર્ષિત કરે તેવી છે.

https://www.instagram.com/p/Bfv8SPzA65Y/?taken-by=miaaflalo

https://www.instagram.com/p/BSgj-v1ApQn/?taken-by=miaaflalo

https://www.instagram.com/p/BfwBKlDgmpC/?taken-by=miaaflalo

https://www.instagram.com/p/BdzaRrBAaO6/?taken-by=miaaflalo

તમને જણાવી દઈએ કે મીયા ઇઝરાયલની રહેવાસી છે. આ બાળકીના અત્યાર સુધીમાં ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં માત્ર 12 જ ફોટા અપલોડ કરેલા છે તેમ છતાં તેના 85,000 ફોલોવર્સ છે.