Gandhinagar News/ અપ્રમાણસર મિલકતના કેસમાં CID ક્રાઈમના તત્કાલીન પીઆઈને પાંચ વર્ષની સજા

કોર્ટે પાંચ લાખ રૂપિયાના દંડની સજા પણ ફટકારી

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગાંધીનગર CID ક્રાઈમના તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર ઘનશ્યામસિંહ લાલસિંહ ગોલને અપ્રમાણસર મિલકતો વસાવવાના કેસમાં કોર્ટે પાંચ વર્ષની કેદ અને પાંચ લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટે આરોપી ઘનશ્યામસિંહ ગોલને આ સજા ફટકારી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમબ્રાંચે 1.03 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપ્યું

આ પણ વાંચો:અમદાવાદનુ રિવર ફ્રન્ટ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ,આ વર્ષે 108 લોકોએ નદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો

આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો