અમદાવાદ/ પીઝામાંથી માખી નીકળતા ખળભળાટ

નિકોલમાં ડોમીનોઝ પીઝામાંથી નીકળી માખી

Top Stories Ahmedabad Gujarat

@નિકુંજ પટેલ

Ahmedabad News: પીઝાના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. નિકોલમાં ડોમીનોઝ પીઝામાંથી માખી નીકળતા ચકચાર જાગી છે.પીઝા નાના મોટા તમામ લોકોની પ્રિય વાનગી છે. પરંતુ તેની ગુણવત્તા કોઈ ચકાસતું નથી. નિકોલમાં એક ગ્રાહકે પિઝા મંગાવ્યો હતો. પેકેટ ખોલીને તેણે જોયું તો પિઝામાં માખી દેખાતા તે ચોંકી ઉઠ્યો હતો.

 પીઝામાંથી માખી નીકળતા પીઝા મંગાવનારા ગ્રાહકે ડોમીનોઝમાં ફરિયાદ કરી હતી. જોકે દુકાનદારે આ બાબતે કોઈ જવાબ આપ્યો ન હતો. એક તરફ ગુણવત્તાની વોતો થઈ રહી છે ત્યારે આ રીતે પિઝામાંથી માખી નીકળતા હવે લોકોએ ચેતી જવું પડશે. નહીતર સ્વાસ્થયને ભારે નુકશાન થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફરી ગાંધીનગરથી ચૂંટણી લડશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, શું તેઓ આ વખતે તોડશે પાછલો રેકોર્ડ?

આ પણ વાંચો:કૌભાંડ, વધુ એક કોન્સ્ટેબલની પરીક્ષામાં સામે આવી ગેરરીતિ, જાણો શું છે આ મામલો

આ પણ વાંચો:અયોધ્યા ધામમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સાથે રામલલ્લાના કર્યા દર્શન

આ પણ વાંચો:PM ની સેવન ફોર્મ્યુલા, ગુજરાતમાં 6 સાંસદોની બચી રહી છે ટિકિટ