vadodra/ આગામી રથયાત્રાને પગલે પોલીસ સ્ટેશનમાં યોજાઈ શાતિ સમિતીની બેઠક

કોમી એકતા જળવાય રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી

Top Stories Gujarat Vadodara
Beginners guide to 77 આગામી રથયાત્રાને પગલે પોલીસ સ્ટેશનમાં યોજાઈ શાતિ સમિતીની બેઠક

Vadodra News : થોડા દિવસ બાદ રથયાત્રા તથા બકરી ઇદ તહેવાર નિમિતે નવાપુરા તથા રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનોની શાંતી સમિતી મીટીંગનુ આયોજન કરવામા આવ્યું હતું.

રથયાત્રા અને બકરી ઈદના તહેવારને લઈને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બેઠકો યોજાઈ રહી છે. જેમાં  મદદનીશ પોલીસ કમિશ્નર સી ડીવીઝન  એ.પી.રાઠવાની અધ્યક્ષતામાં નવાપુરા પીઆઇ એચ.એલ.આહીર તથા રાવપુરા પોલીસ ઇન્સ્પેકટર બી.આર.ગૌડ સાથે આગામી રથયાત્રા તથા બકરીઇદ તહેવારને લઇ 12 જૂનના રોજ સાંજના સમયે નવાપુરા તથા રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતી સમીતીના સભ્યો સાથે શાંતી સમિતીની મીટીંગ રાખવામાં આવી હતી.

જેમા રથયાત્રા તથા બકરીઇદનો તહેવાર લોકો શાંતી થી ઉજવી શકે અને કોઇ અનિચ્છનીય બનાવો ન બને તેમજ કોમી એકતા જળવાય રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારી દ્વારા બંને તહેવાર કોમી એખલાસ તથા કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા  સુચના અપાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે

આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?

આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ