Gir Somnath News/ સોમનાથમાં વનવિભાગને મળી સફળતા, દિપડો આખરે પાંજરે પૂરાયો

સોમનાથમાં માનવભક્ષી દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોને હાશકારો થયો છે. ગઈકાલે દિપડાએ……

Gujarat

Gir Somanth News: ગિર સોમનાથમાં માનવભક્ષી દિપડો પાંજરે પુરાયો છે. ગઈકાલે દિપડાએ વૃદ્ધને ફાડી ખાધા ખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

સોમનાથમાં માનવભક્ષી દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોને હાશકારો થયો છે. ગઈકાલે દિપડાએ વૃદ્ધને ફાડી ખાધા ખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. માહિતી મુજબ કેટલાય લોકોને દિપડાએ પોતાનો શિકાર બનાવી દીધા હતા. છેલ્લે ઉનાના વડવીયાડામાં વૃધ્ધ પર દિપડાએ હુમલો કર્યો હતો. ત્યારે વનવિભાગની ટીમે દિપડાને પકડવા પાંજરા ગોઠવ્યા હતા. વૃદ્ધને ફાડી ખાનાર દિપડો અંતે પાંજરે પુરાતા ગ્રામજનનો શાંતિ થઈ છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરની જીજી હોસ્પિટલના લાંચકાંડમાં સંડોવાયેલ પટાવાળો પકડાયો

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા સુરતના યુવાનના પરિવારને અપાશે કરોડોનું વળતર

આ પણ વાંચો: સાબરકાંઠાના પ્રાંતિજ નજીક આઇસરમાં આગ લાગતા વાહનચાલક ભડથુ થયો