Kutch/ અબડાસાનાં પૂર્વ MLA ભાનુશાળીની હત્યાના આરોપી છબીલ પટેલના જામીન મંજુર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…અબડાસાના પૂર્વ MLA જ્યંતી ભાનુશાળીની હત્યાનો મામલો, કોર્ટે છબીલ પટેલના છ દિવસના જામીન મંજુર કર્યા

Breaking News
Jayanti bhanushali and Chhabil patel અબડાસાનાં પૂર્વ MLA ભાનુશાળીની હત્યાના આરોપી છબીલ પટેલના જામીન મંજુર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અબડાસાના પૂર્વ MLA જ્યંતી ભાનુશાળીની હત્યાનો મામલો
  • કોર્ટે છબીલ પટેલના છ દિવસના જામીન મંજુર કર્યા
  • પૂર્વ MLA છબીલ પટેલ પર છે પૂર્વે MLA ભાનુશાળીની હત્યાનો શિરશો
  • જેલવાસ ભોગવતા હતા માજી ધારાસભ્ય છબીલ પટેલ
  • પુત્રના લગ્નપ્રસંગ માટે મળ્યા વચગાળાના જામીન
  • છબીલ પટેલને 2 ડિસેમ્બર સુધીના મળ્યા જામીન
  • કોર્ટ દ્વારા 6 દિવસના શરતી જામીન મંજૂર, આવી છે શરત 
  • છબીલ પટેલ સાથે એક એએસઆઈ અને બે કોન્સ્ટેબલ રહેશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…