Not Set/ પુરુષો માંથી આવતી આવી ખુશ્બુ મહિલાઓ ને પાગલ કરે છે..

દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે કે તેનો પાર્ટનર દેખાવમાં વૅલ ડ્રેસ અને હેન્ડસમ હોય પણ શું તમને ખબર છે કે હરેક પુરુષોની એક એવી વસ્તુ વિશે કે જે દરેક મહિલાને ખૂબ આકર્ષિત કરે છે. જી હા અને એ વસ્તુ છે તેમના માંથી આવતી ખુશ્બુ. જો તમે પણ કોઈ મહિલાને ઈમ્પ્રેસ કરવા માંગો છો, તો તેને […]

Relationships
manperfume1 પુરુષો માંથી આવતી આવી ખુશ્બુ મહિલાઓ ને પાગલ કરે છે..

દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે કે તેનો પાર્ટનર દેખાવમાં વૅલ ડ્રેસ અને હેન્ડસમ હોય પણ શું તમને ખબર છે કે હરેક પુરુષોની એક એવી વસ્તુ વિશે કે જે દરેક મહિલાને ખૂબ આકર્ષિત કરે છે. જી હા અને એ વસ્તુ છે તેમના માંથી આવતી ખુશ્બુ. જો તમે પણ કોઈ મહિલાને ઈમ્પ્રેસ કરવા માંગો છો, તો તેને ડેટ પર લઇ જાવ તે પેહલા જાણી લો આ 5 ખુશ્બુ વિષે જે મહિલાને કરી દે છે તમારી પ્રત્યે આકર્ષિત.

manperfume2 પુરુષો માંથી આવતી આવી ખુશ્બુ મહિલાઓ ને પાગલ કરે છે..

વુડી:

આ પરફ્યુમ ગરમ હોય છે. આ પરફ્યુમ લગાવા થી તમારી પાર્ટનર તમારા પર મોહી જાય છે અને તમારી સાથે પર્સનલ સંબંધ બાંધવા માટે આકર્ષિત થઇ જય છે.

manperfume3 પુરુષો માંથી આવતી આવી ખુશ્બુ મહિલાઓ ને પાગલ કરે છે..

સ્પાઇસી:

પેરિસના પરફ્યુમ વિશ્વભરમાં પોતાની સુગંધ માટે ખૂબ જાણીતા છે. ત્યાંના પરફ્યુમની મર્દાની ખુશ્બુ  અત્યંત આકર્ષક હોય  છે. એવામાં ખાસ કરી ને સ્પાઇસી ફ્રેગ્રેન્સ કોઈ કાર્ય કરવા માટે ઉત્તેજિત કરે છે. એની ખુશ્બુ ખૂબ તીવ્ર હોય છે, તેથી જો કોઈ કામમાં મન ન લાગી રહ્યું હોય તો તે લગાવાથી તમારા માં કામ કરવાનું જુનુન આવે છે.

manperfume4 પુરુષો માંથી આવતી આવી ખુશ્બુ મહિલાઓ ને પાગલ કરે છે..

લેવેન્ડર:

તેને પ્રેમ ની ઔષધિ પણ માનવામાં આવે છે. રાત્રીના સમયે તેને લગાવો અને તમને પસંદ આવે તો બેડ માં પણ થોડું છાંટી શકો.

manperfume5 પુરુષો માંથી આવતી આવી ખુશ્બુ મહિલાઓ ને પાગલ કરે છે..

વેનીલા:

એની મહેક નર્વસ સિસ્ટમ સ્થિર કરે છે અને આકર્ષકતા વધારે છે. એની ભીની-ભીની ખુશ્બુ સમગ્ર દિવસ દરમિયાન તમામ થાક દૂર કરે છે.

manperfume6 પુરુષો માંથી આવતી આવી ખુશ્બુ મહિલાઓ ને પાગલ કરે છે..

ફ્લોરલ :

ફ્લોરલ પરફ્યુમની સુગંધ મગજને આરામ આપે છે. તેને રોઝ, ગાર્ડનિયા, કાર્નેશન, જાસ્મીન, ઓરેન્જ બ્લોસમ વગેરે માંથી તૈયાર કરાતુ હોય છે. ઘણી વાર આ બધી ખુશ્બુ ને એક સાથે મિક્સ કરીને પણ બનાવામાં આવે છે