Morbi News : મોરબીમાં શેરબજારમાં રોકાણને નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઉમા ટાઉનશીપમાં આવેલ પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષ ભાઈ નામના વ્યક્તિ સાથે ઠગાઈ થઈનામની વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીએ વોટ્સએપ નંબર અને બેન્ક ખાતા નંબર પરથી ઠગાઈ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આરોપીએ શેરબજારમાં સારો નફો આપવાનું કહીને આ છેતરપિંડી કરી હતી. શૈલેષભાઇ નારણભાઈ ઓધવીયાએ વોટસએપનંબર નંબર તેમજ બેક ખાતા નંબર પર થી ઠગાઈ થતા ફરિયાદ નોંધાવી હતી.ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરવામાં આવી જેમાં આરોપીએ કુલ 3 13,75,000 જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ફરિયાદીના ભરેલ નાણા આજદીન સુધી પરત નહી આપી છેતરપીંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.આ અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: વડોદરાના શિનોરમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં 3ના મોત, અન્ય 3 ઈજાગ્રસ્ત
આ પણ વાંચો: વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત
આ પણ વાંચો: વડોદરાના ડભોઈમાં માર્ગ અકસ્માતમાં એકનું મોત