બોલિવૂડ/ રેખાથી લઇને દયાબેન સુધી, આ અભિનેત્રીઓ B-Grade ફિલ્મોમાં કરી ચુકી છે બધી જ હદો પાર

બોલિવૂડની દુનિયામાં અનેક પ્રકારની ફિલ્મો બને છે, પરંતુ ફિલ્મોની કેટેગરી જે હંમેશા હેડલાઇન્સમાં રહે છે તે બી ગ્રેડ ફિલ્મ્સ તરીકે ઓળખાય છે.

Entertainment
123 200 રેખાથી લઇને દયાબેન સુધી, આ અભિનેત્રીઓ B-Grade ફિલ્મોમાં કરી ચુકી છે બધી જ હદો પાર

બોલિવૂડની દુનિયામાં અનેક પ્રકારની ફિલ્મો બને છે, પરંતુ ફિલ્મોની કેટેગરી જે હંમેશા હેડલાઇન્સમાં રહે છે તે બી ગ્રેડ ફિલ્મ્સ તરીકે ઓળખાય છે. બી ગ્રેડ ફિલ્મોનો ટ્રેન્ડ હજી પણ ફિલ્મ કોરિડોરમાં છે. સ્ક્રીન પર બોલ્ડ સીન્સ આપીને, આ ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રીઓ પણ ટૂંકા સમયમાં જ પ્રખ્યાત થઈ જાય છે. જોકે મોટાભાગની અભિનેત્રીઓ તેમની કારકિર્દીનાં શરૂઆતનાં તબક્કે મજબૂરીમાં આવી ફિલ્મો કરે છે, પરંતુ પૈસા અને ખ્યાતિ તેમને અહીંથી બહાર નીકળવા દેતા નથી. પરંતુ આવી ઘણી અભિનેત્રીઓ છે જે હવે આ ફિલ્મોમાંથી ઉભરીને મુખ્ય પ્રવાહનાં સિનેમા અને ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રીઓ બની છે. જેમા એવી ઘણી અભિનેત્રીઓ છે કે જેમના વિશે તમને જાણીને પણ નવાઇ લાગશે.

રેખા

123 198 રેખાથી લઇને દયાબેન સુધી, આ અભિનેત્રીઓ B-Grade ફિલ્મોમાં કરી ચુકી છે બધી જ હદો પાર

બોલિવૂડની સૌથી પ્રખ્યાત અભિનેત્રી રેખા પોતાના લવ ટ્રાએન્ગલનાં કારણે આજે પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય છે. જણાવી દઇએ કે, રેખાની એક ફિલ્મ હતી જેમાં તેણે ઘણા ન્યૂડ દ્રશ્યો આપ્યા હતા, ફિલ્મનું નામ છે ‘પ્રાણ જાય પણ વચન ના જાયે’.

શ્વેતા તિવારી

123 199 રેખાથી લઇને દયાબેન સુધી, આ અભિનેત્રીઓ B-Grade ફિલ્મોમાં કરી ચુકી છે બધી જ હદો પાર

ટીવીની દિગ્ગજ કલાકાર અને એક સમયે કસૌટી જીંદગી સીરીયલની મુખ્ય અભિનેત્રી શ્વેતા તિવારીએ પણ આવી ફિલ્મોમાં કામ કરેલુ છે. તેની કારકિર્દીની શરૂઆતમાં, તેણે બી ગ્રેડની ફિલ્મોમાં કામ કર્યું છે. ઉપરાંત શ્વેતાએ ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

રશ્મિ દેસાઇ

123 201 રેખાથી લઇને દયાબેન સુધી, આ અભિનેત્રીઓ B-Grade ફિલ્મોમાં કરી ચુકી છે બધી જ હદો પાર

બિગ બોસની રિયાલીટિ શો નો ભાગ રહી ચુકેલી પ્રખ્યાત ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇએ પણ બી ગ્રેડની ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે તેણે ઘણી ભોજપુરી ફિલ્મોની સાથે સાથે હિન્દીમાં ‘યે લમ્હે જુદાઇ કે’ જેવી બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે.

દિશા વાકાણી

123 202 રેખાથી લઇને દયાબેન સુધી, આ અભિનેત્રીઓ B-Grade ફિલ્મોમાં કરી ચુકી છે બધી જ હદો પાર

ટીવીનાં સૌથી પ્રિય અને પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્મામાં દયાબેનની ભૂમિકા ભજવનારી અભિનેત્રી દિશા વાકાણીએ પણ એક સમયે બી ગ્રેડની ફિલ્મોમાં કામ કર્યું હતું. તેનો બોલ્ડ અવતાર તેની બી ગ્રેડની એક ફિલ્મ, કમસિન-ધ અનટચમાં જોવા મળ્યો હતો.

ઉર્વશી ધોળકિયા

123 203 રેખાથી લઇને દયાબેન સુધી, આ અભિનેત્રીઓ B-Grade ફિલ્મોમાં કરી ચુકી છે બધી જ હદો પાર

એક સમયે કોમોલિકાનાં પાત્રથી પ્રખ્યાત બનેલી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાએ પણ શરૂઆતી તબક્કામાં બી ગ્રેડની ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ફિલ્મોમાં તેની બોલ્ડ અદાથી બધાને ચોંકાવી દીધા હતા. જણાવી દઇએ કે, તે બિગ બોસ 6 ની વિજેતા પણ રહી ચૂકી છે.

સના ખાન

123 204 રેખાથી લઇને દયાબેન સુધી, આ અભિનેત્રીઓ B-Grade ફિલ્મોમાં કરી ચુકી છે બધી જ હદો પાર

સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’માં જોવા મળી ચૂકેલી અભિનેત્રી સના ખાન પણ બી ગ્રેડની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સના ખાને ‘હાઇ સોસાયટી’ અને ‘ક્લાઈમેક્સ’ જેવી બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે બિગ બોસમાં પણ જોવા મળી હતી.

અર્ચના પુરણસિંહ

123 205 રેખાથી લઇને દયાબેન સુધી, આ અભિનેત્રીઓ B-Grade ફિલ્મોમાં કરી ચુકી છે બધી જ હદો પાર

ધ કપિલ શર્મા શોમાં જોર જોરથી હસતી જોવા મળી રહેલી અભિનેત્રી અર્ચનાએ પણ એખ સમયે બી ગ્રેડની ફિલ્મોમાંથી સનસનાટી મચાવી દીધી હતી. તેણે એક નહીં પણ ઘણી બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરેલુ છે જેમાં તેણે ઘણા બોલ્ડ સીન્સ પણ આપ્યા છે.

majboor str 6 રેખાથી લઇને દયાબેન સુધી, આ અભિનેત્રીઓ B-Grade ફિલ્મોમાં કરી ચુકી છે બધી જ હદો પાર