ગમખ્વાર અકસ્માત/ ધંધુકા- બગોદરા રોડ નજીક હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત,12 જાનૈયાઓ ઇજાગ્રસ્ત

ધંધુકા બગાેદરા રોડ પાસે અકસમાતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ધંધુકા બગોદરા રોડ પાસે હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસમાત સર્જાયો છે

Top Stories Gujarat
ધંધુકા

ધંધુકા બગોદરા રોડ ઉપર હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત

ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત

અકસ્માત માં ટ્રાવેલ્સ માં સવાર ,દસ થી બાર જાનૈયા ઘાયલ

ધંધુકા / ફેદરા /પીપળી/બગોદરા. ચાર જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે

તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ગુજરાતમાં અકસ્માતના બનાવો સામાન્ય બની ગયા છે, વાહનચાલકો બેફિકરાઇ અને ગફલતભરી રીતે વાહન હંકારીને અકસ્માત સર્જતા હોય છે. ધંધુકા બગાેદરા રોડ પાસે અકસમાતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ધંધુકા બગોદરા રોડ પાસે હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસમાત સર્જાયો છે. જેમાં દસથી બાર જાનૈયાઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર ધંધુકા બગોદરા રોડ પાસે હરિપુરા પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે , આ અખસમાત સર્જાતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા, અને સત્વરે 108ને જાણ કરી હતી અને પોલીસને પણ જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ જાનૈયાઓને  સારવાર અર્થે આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અક્સમાતમાં  ટ્રાવે્લ્સમાં સવાર 10 થી 12 જાનૈયાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હાવાનું સામે આવ્યું છે. તેને આરએઅક્એસ હોસ્પિટલમાં શખેડાયા છે, આ અકસ્માત સર્જાતા આજુબાજુના પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો અકસ્માત ગમખ્વાર હતા, હાલ કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

યોગી કા જાદુ ચલ ગયા…/ગુજરાતની 25 વિધાનસભા બેઠકો પર યોગી આદિત્યનાથે કર્યો પ્રચાર, ત્યાં કેવું આવ્યું

CABINET/ગુજરાતને મળશે આટલા નવા મંત્રીઓ, કયા ધારાસભ્યનો થઇ શકે છે સમાવેશ જાણો…

Rajasthan/ગુજરાત-હિમાચલના પરિણામોનો રાજસ્થાન સાથે શું સંબંધ?