Not Set/ ગાંધીનગર : દેવેન્દ્રસિંહ ચાવડાની મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીનાં અધ્યક્ષ કરીકે નિમણૂંક

ગાંધીનગરમાં આજે મહાનગર પાલિકાઓની બેઠક યોજવામાં આવી હતી. અલગ-અલગ મહાનગર પાલિકાઓની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનની વરણી કરવામાં આવી. આ બેઠકમાં દેવેન્દ્રસિંહ ચાવડા સ્ટેન્ડિંગ કમિટીનાં નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. આગામી અઢી વર્ષ સુધી તેમનો કાર્યકાળ રહેશે. આજે ગાંધીનગરમાં મનપાની બેઠક યોજાઇ હતી. જેમા સર્વસંમત્તીથી પૂર્વ ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડાને સ્ટેડિંગ કમિટીનાં અધ્યક્ષ તરીકે નિમણૂંક કરાઇ […]

Top Stories Gujarat Politics
devendra sinh chavda ગાંધીનગર : દેવેન્દ્રસિંહ ચાવડાની મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીનાં અધ્યક્ષ કરીકે નિમણૂંક

ગાંધીનગરમાં આજે મહાનગર પાલિકાઓની બેઠક યોજવામાં આવી હતી. અલગ-અલગ મહાનગર પાલિકાઓની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનની વરણી કરવામાં આવી. આ બેઠકમાં દેવેન્દ્રસિંહ ચાવડા સ્ટેન્ડિંગ કમિટીનાં નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. આગામી અઢી વર્ષ સુધી તેમનો કાર્યકાળ રહેશે.

આજે ગાંધીનગરમાં મનપાની બેઠક યોજાઇ હતી. જેમા સર્વસંમત્તીથી પૂર્વ ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડાને સ્ટેડિંગ કમિટીનાં અધ્યક્ષ તરીકે નિમણૂંક કરાઇ છે. સુત્રોનાં જણાવ્યા મુજબ તેમનો કાર્યકાળ અઢી વર્ષનો રહેશે. દેવેન્દ્રસિંહ ચાવડાને સ્ટેન્ડિંગ કમિટીનાં અધ્યક્ષ બનાવ્યા બાદ લોકો તેમને શુભેચ્છા પાઠવા પહોચી ગયા હતા. જ્યા તેમણે સૌનું અભિવાદન કર્યુ હતુ.