Not Set/ ગાંધીનગર/ જાણો રાજ્યનાં કયા પાંચ IAS અધિકારીઓની બદલી કરાઇ

રાજ્યમાં એક સાથે પાંચ IAS અધિકારીઓની બદલી કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા એક સાથે પાંચ ઉચ્ચ વહિવટી અધિકારીઓની બદલીને બહાલી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે IAS રમેશચંદ્ર મીણા, IAS ધનંજય દ્વિવેદી, IAS બી. એ. શાહ, IAS ડી પી દેસાઇ અને IAS પી. ભારતીની બદલી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. જુઓ મંતવ્ય ન્યૂઝનો […]

Gujarat Uncategorized

રાજ્યમાં એક સાથે પાંચ IAS અધિકારીઓની બદલી કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા એક સાથે પાંચ ઉચ્ચ વહિવટી અધિકારીઓની બદલીને બહાલી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે IAS રમેશચંદ્ર મીણા, IAS ધનંજય દ્વિવેદી, IAS બી. એ. શાહ, IAS ડી પી દેસાઇ અને IAS પી. ભારતીની બદલી કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.

જુઓ મંતવ્ય ન્યૂઝનો આ અહેવાલ – 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.