ચુંટણી/ ગાંધીનગર મનપાની ચુંટણી જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન

સ્થાનિક  સ્વરાજની  ચુંટણી  પૂર્ણ  થયા  બાદ રાજ્ય  ચુંટણી  પંચ  દ્વારા  ગાંધીનગર  મનપા ની  ચુંટણી જાહેરાત કરવામાં  આવી  છે . ત્યારે  ગાંધીનગર  મનપા ની  મુદત  5 મી  મી ના રોજ  પૂર્ણ  થઈ  રહી  છે

Top Stories

સ્થાનિક  સ્વરાજની  ચુંટણી  પૂર્ણ  થયા  બાદ રાજ્ય  ચુંટણી  પંચ  દ્વારા  ગાંધીનગર  મનપા ની  ચુંટણી જાહેરાત કરવામાં  આવી  છે . ત્યારે  ગાંધીનગર  મનપા ની  મુદત  5 મી  મી ના રોજ  પૂર્ણ  થઈ  રહી  છે. રાજ્ય  ચુંટણી  પંચ  દ્વારા  18 એપ્રિલના  રોજ ગાંધીનગર  મનપા ની  ચુંટણી  જાહેર  કરવામાં  આવી  છે.

રાજ્યમાં  સ્થાનિક  સ્વરાજની ચુંટણી  પૂર્ણ  થયા  બાદ ગાંધીનગર મનપા ની  ટર્મ  5 મે  પૂર્ણ  થઈ  રહી  છે.  ત્યારે  ગાંધીનગર મનપા ના  11 વોર્ડની  44 બેઠકો  પર  ચુંટણી  પંચ  દ્વારા  ચુંટણીની   જાહેરાત   કરવામાં  આવી  છે. આપને  જણાવી  દઈએ કે  18  એપ્રિલના  રોજ  ગાંધીનગર  મનપાની  ચુંટણી  યોજાશે. જેની મતગણતરી  20 એપ્રિલના  રોજ  કરવામાં  આવશે.