Surendrnagar/ લખતરમાં ગણેશજીની શોભાયાત્રા કાઢી કરાયું વિસર્જન

લખતરમાં ગણેશ વિસર્જન

Gujarat Others Videos
Mantavyanews 5 15 લખતરમાં ગણેશજીની શોભાયાત્રા કાઢી કરાયું વિસર્જન

સુરેન્દ્રનગરમાં ભાદરવા સુદ ચોથથી દસ દિવસ માટે આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીના આગમનથી શહેર ગણેશમય બની ગયું હતું. ત્યારે આજે અનંત ચતુર્દશીએ ગણેશજીની મૂર્તિ વિદાઈ લીધી હતી.મોટી સંખ્યામાં ઘરોમાં પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં એ.વી. ઓઝા ખાતે ગણેશજીી સ્થાપના કરવામાં આવી હતી. દસ દિવસના આતિથ્ય બાદ આજે બાપાની પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું.