Not Set/ ગેંગસ્ટર લતિફનો ખાસ શૂટરની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

અમદાવાદમાં ઘણા વર્ષો પહેલા બહુચર્ચિત રાધિકા જીમખાના હત્યાકાંડ મામલો સર્જાયો હતો. જેમાં આજીવન કેદની સજા ભોગવનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે અત્યારે ધરપકડ કરી છે.   આરોપી પેરોલ જંપ કરીને લાંબા સમયથી ફરાર હતો. આરોપી લતીફ ગેંગના સાગરીત મુસરર્ફ ગોરેખાન પઠાણની દરીયાપુરમાંથી ધરપકડ કરાઈ છે. આરોપી 10 જેટલા ગુનામાં સંડોવાયેલો છે આરોપી મુસરર્ફ પઠાણ.

Ahmedabad Gujarat

અમદાવાદમાં ઘણા વર્ષો પહેલા બહુચર્ચિત રાધિકા જીમખાના હત્યાકાંડ મામલો સર્જાયો હતો. જેમાં આજીવન કેદની સજા ભોગવનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે અત્યારે ધરપકડ કરી છે.

 

આરોપી પેરોલ જંપ કરીને લાંબા સમયથી ફરાર હતો. આરોપી લતીફ ગેંગના સાગરીત મુસરર્ફ ગોરેખાન પઠાણની દરીયાપુરમાંથી ધરપકડ કરાઈ છે. આરોપી 10 જેટલા ગુનામાં સંડોવાયેલો છે આરોપી મુસરર્ફ પઠાણ.