પ્રહાર/ ગાંગુલી માત્ર કેપ્ટન બનીને તમામ બાબતો પર અકુંશ રાખવા માંગતા હતા-ગ્રેગ ચેપલ

ગાંગુલી કેપ્ટનપદથી રહીને બાબતો કંટ્રોલ કરવા ઇચ્છી રહ્યો હતો.

Sports
ganguli ગાંગુલી માત્ર કેપ્ટન બનીને તમામ બાબતો પર અકુંશ રાખવા માંગતા હતા-ગ્રેગ ચેપલ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલનો ભારતીય ક્રિકેટ ટીમમાં હેડ કોચ તરીકે કાર્યકાળ કુભ વિવાદિત રહ્યો છે.ગ્રેગ ચેપલે સૌરલ ગાંગુલીને કેપ્ટનથી હટાવી દેવામાં આવ્યો હતો ત્યારે તેમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ચેપલે ગાંગુલી સાથે પોતાના સંબધો પર વાત કરતાં જણાવ્યું હતું કે ગાંગુલી એક ખેલાડી તરીકે પોતાનામાં સુધાર કરવા ઇચ્છતા ન હતાં પરતું તે કેપ્ટન તરીકે ટીમમાં બની રહેવા માંગતા હતાં.

ક્રિકેટ લાઇફ સ્ટોરીઝ પોડકાસ્ટમાં વાતચીત કરતાં ચેરલે કહ્યું હતું કે ભારતમાં બે વર્ષ બહુ કઠિન રહ્યા .આશા પણ હાસ્યાસ્પદ લાગતી હતી.કેટલીક સમસ્યા સૌરવ ગાંગુલીની કેપ્ટનપદથી હતી. તે વાસ્તવિકતામાં એ ઇચ્છતા કે તેમની રમતમાં કોઇ સુધાર થાય પરતું તે કેપ્ટન તરીકે ટીમમાં રહેવા માંગતા હતા જેથી તમામ બાબતો પર કંટ્રોલ કરી શકાય .તેમણે વધુમાં કહ્યું કે તેડુલકર,સહેવાગ,દ્વવિડ,અને અનિલ કુંબલે સાથે કામ કરવું મુશકેલ અને અનુભવી હતું ,તેમાં પણ યુવા ખેલાડી પણ સામેલ હતાં,અને ટીમમાં ધોની આવ્યાં.ગાંગુલી જ હતા કે જેમણે મને ભારતની કોંચિગ માટે સંપર્ક કર્યો હતો. મારી પાસે અનેક વિક્લપ હતા હું દુનિયાની વધારે વસ્તીવાળા દેશનો કોચ બનવાની પંસદગી ઉતારી .આ તક મને ગાંગુલીના લીધે મળી હતી અને તેમણે મારો કોચ બનવાનો નિશ્ચિત કર્યો હતો.