Not Set/ છોકરાઓ પાસેથી પસાર થતી વખતે આવું વિચારે છે છોકરીઓ!!!

હેન્ડસમ છોકરાઓ પાસેથી પસાર થવા સમયે છોકરીઓ શું વિચારે છે? દરેક વ્યક્તિ આને જાણવા માગે છે. એવું નથી કે માત્ર છોકરાઓ જ છોકરીઓ જુએ છે. કોઈ હૅન્ડસમ અને જુવાન છોકરા ની બાજુમાંથી પસાર થતા છોકરીઓ પણ ઘણો વિચાર કરે છે. છેવટે, તે શું વિચારે છે, ચાલો જાણીએ. તે સુંદર અને સ્ટાઇલીશ છે, પરંતુ તેને દૂરથીજ […]

Fashion & Beauty Lifestyle

હેન્ડસમ છોકરાઓ પાસેથી પસાર થવા સમયે છોકરીઓ શું વિચારે છે? દરેક વ્યક્તિ આને જાણવા માગે છે. એવું નથી કે માત્ર છોકરાઓ જ છોકરીઓ જુએ છે. કોઈ હૅન્ડસમ અને જુવાન છોકરા ની બાજુમાંથી પસાર થતા છોકરીઓ પણ ઘણો વિચાર કરે છે. છેવટે, તે શું વિચારે છે, ચાલો જાણીએ.

તે સુંદર અને સ્ટાઇલીશ છે, પરંતુ તેને દૂરથીજ જોવો પડશે નહીંતર તે ભાવ ખાશે.

તે ખૂબ જ હૅન્ડસમ છે અને તેની ઘણી બધી ગર્લફ્રેન્ડસ હશે.

શું તેની કોઈ ગર્લફ્રેન્ડ હશે, અને હશે તો તે કેવી હશે? કદાચ ના પણ હોય.

ફોન પર ધીમે ધીમે વાત કરી રહ્યો છે, કઈ સમજાતું પણ નથી.

તે ખરેખર હોટ છે પરંતુ શું તે એટલો સમજદાર પણ હશે જેવું એક હૅન્ડસમ છોકરોને હોવું જોઈએ.

તેના ગોગલ્સને જોતાં, એવું લાગે છે કે પૈસાદાર હશે. પણ શું તે બેચલર હશે?

શું તેણે પણ મને ખુબસુરત નજરથી જોઈ હશે?

મારે એવું શું કરવું જોઈએ જેથી તે મારી સાથે વાત કરવાનું શરૂ કરે?

પેહલા હું શું વાત કરું, શું હું તેના કરતાં ઓછી સ્માર્ટ છું?